En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 1245 | Date: 28-Apr-1995
1995-04-28
1995-04-28
સમજવા છતાં પણ કાંઈ જ્યાં સમજાય ના, કાર્ય પૂરું ત્યાં થાય ના
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=samajava-chhatam-pana-kami-jyam-samajaya-na-karya-purum-tyam-thaya-na
સમજવા છતાં પણ કાંઈ જ્યાં સમજાય ના, કાર્ય પૂરું ત્યાં થાય ના
રહે જ્યાં અધૂરું ને અધૂરું કાર્ય, મંજિલે ત્યાં સુધી પહોંચાય ના
લાગી જાય જો વાર મંજિલે પહોંચતા, તો ધીરજ હૈયે ધરાય ના
ખૂટતા ધીરજ હૈયેથી રે, વિશ્વાસથી એ કાર્ય થાય ના
ખૂટે જ્યાં વિશ્વાસ કાર્યમાં, ત્યાં એ કાર્ય કદી પૂરું થાય ના
હોય જાણ ખુદની ખુદને, તોય સ્વીકાર એનો તો જલદી થાય ના
થાય જો સ્વીકાર પ્રભુ પાસે એનો તો, નૈયા મઝધારે અટવાય ના
હોય જો શ્વાસમાં વિશ્વાસ, તો કાર્ય કદી એનું અધૂરું રહે ના
સાચી સમજ જ્યાં સુધી થાય ના, કાર્ય પૂરું થાય ના
અધકચરી સમજને જો ગણે કોઈ સાચી સમજ, જોઈતું પરિણામ આવે ના
સમજવા છતાં પણ કાંઈ જ્યાં સમજાય ના, કાર્ય પૂરું ત્યાં થાય ના
Samajava chhatam pana kami jyam samajaya na, karya purum tyam thaya na
View Original
સમજવા છતાં પણ કાંઈ જ્યાં સમજાય ના, કાર્ય પૂરું ત્યાં થાય ના
રહે જ્યાં અધૂરું ને અધૂરું કાર્ય, મંજિલે ત્યાં સુધી પહોંચાય ના
લાગી જાય જો વાર મંજિલે પહોંચતા, તો ધીરજ હૈયે ધરાય ના
ખૂટતા ધીરજ હૈયેથી રે, વિશ્વાસથી એ કાર્ય થાય ના
ખૂટે જ્યાં
વિશ્વાસ
કાર્યમાં, ત્યાં એ કાર્ય કદી પૂરું થાય ના
હોય જાણ ખુદની ખુદને, તોય સ્વીકાર એનો તો જલદી થાય ના
થાય જો સ્વીકાર પ્રભુ પાસે એનો તો, નૈયા મઝધારે અટવાય ના
હોય જો શ્વાસમાં વિશ્વાસ, તો કાર્ય કદી એનું અધૂરું રહે ના
સાચી સમજ જ્યાં સુધી થાય ના, કાર્ય પૂરું થાય ના
અધકચરી સમજને જો ગણે કોઈ સાચી સમજ, જોઈતું પરિણામ આવે ના
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
samajavā chatāṁ paṇa kāṁī jyāṁ samajāya nā, kārya pūruṁ tyāṁ thāya nā
rahē jyāṁ adhūruṁ nē adhūruṁ kārya, maṁjilē tyāṁ sudhī pahōṁcāya nā
lāgī jāya jō vāra maṁjilē pahōṁcatā, tō dhīraja haiyē dharāya nā
khūṭatā dhīraja haiyēthī rē, viśvāsathī ē kārya thāya nā
khūṭē jyāṁ viśvāsa kāryamāṁ, tyāṁ ē kārya kadī pūruṁ thāya nā
hōya jāṇa khudanī khudanē, tōya svīkāra ēnō tō jaladī thāya nā
thāya jō svīkāra prabhu pāsē ēnō tō, naiyā majhadhārē aṭavāya nā
hōya jō śvāsamāṁ viśvāsa, tō kārya kadī ēnuṁ adhūruṁ rahē nā
sācī samaja jyāṁ sudhī thāya nā, kārya pūruṁ thāya nā
adhakacarī samajanē jō gaṇē kōī sācī samaja, jōītuṁ pariṇāma āvē nā
Previous Bhajan
સમજી ના શકયો જ્યાં સમયના ઇશારાઓ, પસ્તાતો ને પસ્તાતો રહી ગયો
Next Bhajan
ખાધી ઘણી રે ઠોકર, તોય રહ્યો હું તો નોકર ને નોકર
Previous Gujarati Bhajan
સમજી ના શકયો જ્યાં સમયના ઇશારાઓ, પસ્તાતો ને પસ્તાતો રહી ગયો
Next Gujarati Bhajan
ખાધી ઘણી રે ઠોકર, તોય રહ્યો હું તો નોકર ને નોકર
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up