En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3939 | Date: 15-Sep-2000
2000-09-15
2000-09-15
સમજાયું નહીં કે કોણ જીત્યું ને કોણ હાર્યું, હતી જીત તો બંનેની
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=samajayum-nahim-ke-kona-jityum-ne-kona-haryum-hati-jita-to-banneni
સમજાયું નહીં કે કોણ જીત્યું ને કોણ હાર્યું, હતી જીત તો બંનેની,
ના સમજાયું કે એમાં કોણ જીત્યું ને કોણ હાર્યું.
રમત મંડાઈ હતી નજરોની, ચોપાટ રમાઈ હતી પ્રેમની,
બાજી હતી દિલની, કે આપ લે તો કાંઈ થયું.
ના પડી ખબર કોઈને કે નજરોના વાર થઈ ગયા,
ભુલાયું ભાન દુનિયાનું, કે બેખુદીના જામ પીવાતા ગયા.
મળી માત કોને, કોણ જીત્યું, કરવા ફેંસલા મુશ્કિલ બની ગયા,
દર્દથી હતા અનજાન, કે દિલના રોગી બની ગયા.
કેવી બાજી રમાઈ, કે જીતવામાં નહીં હારવામાં મઝા આવતી ગઈ,
હાર જીતથી દૂર, પ્રીતની શરૂઆત ત્યાં થઈ ગઈ.
સમજાયું નહીં કે કોણ જીત્યું ને કોણ હાર્યું, હતી જીત તો બંનેની
Samajayum nahim ke kona jityum ne kona haryum, hati jita to banneni
View Original
સમજાયું નહીં કે કોણ જીત્યું ને કોણ હાર્યું, હતી જીત તો બંનેની,
ના સમજાયું કે એમાં કોણ જીત્યું ને કોણ હાર્યું.
રમત મંડાઈ હતી નજરોની, ચોપાટ રમાઈ હતી પ્રેમની,
બાજી હતી દિલની, કે આપ લે તો કાંઈ થયું.
ના પડી ખબર કોઈને કે નજરોના વાર થઈ ગયા,
ભુલાયું ભાન દુનિયાનું, કે બેખુદીના જામ પીવાતા ગયા.
મળી માત કોને, કોણ જીત્યું, કરવા ફેંસલા મુશ્કિલ બની ગયા,
દર્દથી હતા અનજાન, કે દિલના રોગી બની ગયા.
કેવી બાજી રમાઈ, કે જીતવામાં નહીં હારવામાં મઝા આવતી ગઈ,
હાર જીતથી દૂર, પ્રીતની શરૂઆત ત્યાં થઈ ગઈ.
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
samajāyuṁ nahīṁ kē kōṇa jītyuṁ nē kōṇa hāryuṁ, hatī jīta tō baṁnēnī,
nā samajāyuṁ kē ēmāṁ kōṇa jītyuṁ nē kōṇa hāryuṁ.
ramata maṁḍāī hatī najarōnī, cōpāṭa ramāī hatī prēmanī,
bājī hatī dilanī, kē āpa lē tō kāṁī thayuṁ.
nā paḍī khabara kōīnē kē najarōnā vāra thaī gayā,
bhulāyuṁ bhāna duniyānuṁ, kē bēkhudīnā jāma pīvātā gayā.
malī māta kōnē, kōṇa jītyuṁ, karavā phēṁsalā muśkila banī gayā,
dardathī hatā anajāna, kē dilanā rōgī banī gayā.
kēvī bājī ramāī, kē jītavāmāṁ nahīṁ hāravāmāṁ majhā āvatī gaī,
hāra jītathī dūra, prītanī śarūāta tyāṁ thaī gaī.
Previous Bhajan
ना सोच, ना सोच, इतना भी ना तू सोच
Next Bhajan
અરે રચી છે કુદરતે કુદરત એવી જે હરપળે રંગત એ તો નવી આપે છે
Previous Gujarati Bhajan
જીવનમાં તું સૂતો હોય તો જાગજે, જાગતો હોય તો પુરુષાર્થ તું પામજે
Next Gujarati Bhajan
અરે રચી છે કુદરતે કુદરત એવી જે હરપળે રંગત એ તો નવી આપે છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up