Home » All Hymns » સમજીને, જરા વિચારીને, જરા જાણીને, આગળ પગલું તું ભરતો જા
  1. Home
  2. All Hymns
  3. સમજીને, જરા વિચારીને, જરા જાણીને, આગળ પગલું તું ભરતો જા
Hymn No. 1727 | Date: 09-Sep-19961996-09-09સમજીને, જરા વિચારીને, જરા જાણીને, આગળ પગલું તું ભરતો જાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=samajine-jara-vicharine-jara-janine-agala-pagalum-tum-bharato-jaસમજીને, જરા વિચારીને, જરા જાણીને, આગળ પગલું તું ભરતો જા
વધવું છે જીવનમાં જ્યાં તારે આગળ ને આગળ, તો તું આટલું કરતો જા
પૂર્ણ પુરુષાર્થથી કર કાર્ય, બાકી બધું પ્રભુ પર તું છોડતો જા
માયાના બાંધેલા ટોપલાને તું છોડતો જા, પ્રભુભક્તિનાં પોટલાં તું બાંધતો જા
કદમકદમ પર તું નામ પ્રભુનું, પૂરા પ્રેમ ને ભાવથી લેતો જા
સજાગ બનીને સમજદારીનો ઉપયોગ, તું કરતો ને કરતો જા
સરળતાથી જીવવું હોય જો જીવન, તો સરળતાને અપનાવતો જા
પ્રભુપ્રીત ને પ્રભુપ્રેમના રંગમાં, મસ્ત બનીને તું રંગાતો જા
હરકદમ પર છે કોઈક નવો ખતરો, હિંમતથી સામનો એનો કરતો જા
રખેવાળો તો છે પ્રભુ તારો મોટો, એના હવાલે ખુદને કરતો જા
Text Size
સમજીને, જરા વિચારીને, જરા જાણીને, આગળ પગલું તું ભરતો જા

Lyrics in English
samajīnē, jarā vicārīnē, jarā jāṇīnē, āgala pagaluṁ tuṁ bharatō jā
vadhavuṁ chē jīvanamāṁ jyāṁ tārē āgala nē āgala, tō tuṁ āṭaluṁ karatō jā
pūrṇa puruṣārthathī kara kārya, bākī badhuṁ prabhu para tuṁ chōḍatō jā
māyānā bāṁdhēlā ṭōpalānē tuṁ chōḍatō jā, prabhubhaktināṁ pōṭalāṁ tuṁ bāṁdhatō jā
kadamakadama para tuṁ nāma prabhunuṁ, pūrā prēma nē bhāvathī lētō jā
sajāga banīnē samajadārīnō upayōga, tuṁ karatō nē karatō jā
saralatāthī jīvavuṁ hōya jō jīvana, tō saralatānē apanāvatō jā
prabhuprīta nē prabhuprēmanā raṁgamāṁ, masta banīnē tuṁ raṁgātō jā
harakadama para chē kōīka navō khatarō, hiṁmatathī sāmanō ēnō karatō jā
rakhēvālō tō chē prabhu tārō mōṭō, ēnā havālē khudanē karatō jā

Explanation in English
With understanding and contemplation after knowing the facts, you take the steps.

If you want to progress in life, then you need to do this in life.

Do the work with full efforts, leave the rest on God.

Leave behind the baskets of illusion that have bound you, and tie the packages of devotion to God.

At every step take the name of the Lord with complete love and devotion.

Be alert and by making use of prudence, you just keep on doing and doing.

If you want to live life with simplicity, then be simple.

In the colours of love of God and worship of God, get coloured in the mischief of God.

At every corner is a new danger, with strength you face them.

Your protector is the mighty Lord, surrender yourself to him.