Home » All Hymns » જાણીને શું કરું હું એને રે, જીવનમાં જાણીને શું કરું
  1. Home
  2. All Hymns
  3. જાણીને શું કરું હું એને રે, જીવનમાં જાણીને શું કરું
Hymn No. 1728 | Date: 09-Sep-19961996-09-09જાણીને શું કરું હું એને રે, જીવનમાં જાણીને શું કરુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=janine-shum-karum-hum-ene-re-jivanamam-janine-shum-karumજાણીને શું કરું હું એને રે, જીવનમાં જાણીને શું કરું
કોઈ કહે કે ના કહે જાણું જો હું વિચાર એના, એ જાણીને જીવનમાં હું શું કરું
જાણવા છે પ્રભુ મને તારા રે વિચાર, અન્યના વિચાર જાણીને હું શું કરું
હોય કેવા બી કોઈના વિચાર, એને જાણીને જીવનમાં હું શું કરું
એવી સિધ્દિઓને જીવનમાં હું શું કરું, જે કરે ના હું જે કહું
જાણવા છે ને અપનાવવા છે તારા વિચાર પ્રભુ મને, અન્ય વિચારોને હું શું કરું
જાણવા છે તારા ભાવ પ્રભુ, અન્યના જાણીને હું શું કરું
ધ્યેય છે પ્રભુ તું રે મારો, તારા વીણ નથી જાણવું મારે બીજું રે કાંઈ
જો જાણી ના શકું તને તો, બીજું જાણું કે ના જાણું મારે શું કામનું
ચાહે આપે કોઈ મને પોતાના દિલમાં સ્થાન, પણ એ સ્થાનનું હું શું કરું
જોઈએ છે મને તારા રે દિલમાં રે સ્થાન, અન્ય જગાનું હું શું કરું
Text Size
જાણીને શું કરું હું એને રે, જીવનમાં જાણીને શું કરું

Lyrics in English
jāṇīnē śuṁ karuṁ huṁ ēnē rē, jīvanamāṁ jāṇīnē śuṁ karuṁ
kōī kahē kē nā kahē jāṇuṁ jō huṁ vicāra ēnā, ē jāṇīnē jīvanamāṁ huṁ śuṁ karuṁ
jāṇavā chē prabhu manē tārā rē vicāra, anyanā vicāra jāṇīnē huṁ śuṁ karuṁ
hōya kēvā bī kōīnā vicāra, ēnē jāṇīnē jīvanamāṁ huṁ śuṁ karuṁ
ēvī sidhdiōnē jīvanamāṁ huṁ śuṁ karuṁ, jē karē nā huṁ jē kahuṁ
jāṇavā chē nē apanāvavā chē tārā vicāra prabhu manē, anya vicārōnē huṁ śuṁ karuṁ
jāṇavā chē tārā bhāva prabhu, anyanā jāṇīnē huṁ śuṁ karuṁ
dhyēya chē prabhu tuṁ rē mārō, tārā vīṇa nathī jāṇavuṁ mārē bījuṁ rē kāṁī
jō jāṇī nā śakuṁ tanē tō, bījuṁ jāṇuṁ kē nā jāṇuṁ mārē śuṁ kāmanuṁ
cāhē āpē kōī manē pōtānā dilamāṁ sthāna, paṇa ē sthānanuṁ huṁ śuṁ karuṁ
jōīē chē manē tārā rē dilamāṁ rē sthāna, anya jagānuṁ huṁ śuṁ karuṁ

Explanation in English
What will I do knowing that in life, what will I do?

Even if one speaks or does not speak, if I come to know their thoughts, what will I do knowing that in life?

I want to know your thoughts Oh God, what will I do by knowing thoughts of others?

No matter what are the thoughts of others, by knowing that what will I do in life?

What is the point of having such powers in life when they do not do what I tell them to do?

I want to know and accept your thoughts in life Oh God, what will I do of other thoughts?

I want to know your feelings Oh God, what will I do knowing the feelings of others?

You are my goal Oh God, I do not want to know anything else.

If I cannot know you, then there is no point knowing anything else.

Even if someone gives me a place in their heart, what is the point of having that place?

I want to have a place in your heart Oh God, what will I do of any other place?