En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 923 | Date: 13-Aug-1994
1994-08-13
1994-08-13
સમય વીતી જ્યાં ગયો, ત્યાં હું પસ્તાતો ને પસ્તાતો રહી ગયો
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=samaya-viti-jyam-gayo-tyam-hum-pastato-ne-pastato-rahi-gayo
સમય વીતી જ્યાં ગયો, ત્યાં હું પસ્તાતો ને પસ્તાતો રહી ગયો
મારી આળસમાં ક્યારેક એ વીતી ગયો, તો ક્યારેક હું એને વેડફતો ને વેડફતો ગયો
મળ્યો હતો મોકો, હાથમાંથી એ તો છૂટતો ને છૂટતો ગયો
કરી ના શક્યો હું કાંઈ ફેરફાર એમાં, સમય જ્યાં વીતતો વીતતો ગયો
રોકી ના શક્યો સમયની ચાલને, હું તો આખર થાકી ગયો
ચાલ્યો ખૂબ એની સંગ, આખર થાકીને હું તો બેસી ગયો
ઉતરતા થાક ઊભો જ્યાં થયો, પસ્તાતો ને પસ્તાતો ત્યાં રહી ગયો
પસ્તાવા ને પસ્તાવામાં, બચેલા સમયને ગુમાવતો ગયો
સમજાઈ જ્યારે સમયની કિંમત, ત્યારે મારા પસ્તાવા પર પસ્તાતો ગયો
ખોટી હાયવોયમાં, જીવનને જલાવતો ને બરબાદ કરતો ગયો
સમય વીતી જ્યાં ગયો, ત્યાં હું પસ્તાતો ને પસ્તાતો રહી ગયો
Samaya viti jyam gayo, tyam hum pastato ne pastato rahi gayo
View Original
સમય વીતી જ્યાં ગયો, ત્યાં હું પસ્તાતો ને પસ્તાતો રહી ગયો
મારી આળસમાં ક્યારેક એ વીતી ગયો, તો ક્યારેક હું એને વેડફતો ને વેડફતો ગયો
મળ્યો હતો મોકો, હાથમાંથી એ તો છૂટતો ને છૂટતો ગયો
કરી ના શક્યો હું કાંઈ ફેરફાર એમાં, સમય જ્યાં વીતતો વીતતો ગયો
રોકી ના શક્યો સમયની ચાલને, હું તો આખર થાકી ગયો
ચાલ્યો ખૂબ એની સંગ, આખર થાકીને હું તો બેસી ગયો
ઉતરતા થાક ઊભો જ્યાં થયો, પસ્તાતો ને પસ્તાતો ત્યાં રહી ગયો
પસ્તાવા ને પસ્તાવામાં, બચેલા સમયને ગુમાવતો ગયો
સમજાઈ જ્યારે સમયની કિંમત, ત્યારે મારા પસ્તાવા પર પસ્તાતો ગયો
ખોટી હાયવોયમાં, જીવનને જલાવતો ને બરબાદ કરતો ગયો
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
samaya vītī jyāṁ gayō, tyāṁ huṁ pastātō nē pastātō rahī gayō
mārī ālasamāṁ kyārēka ē vītī gayō, tō kyārēka huṁ ēnē vēḍaphatō nē vēḍaphatō gayō
malyō hatō mōkō, hāthamāṁthī ē tō chūṭatō nē chūṭatō gayō
karī nā śakyō huṁ kāṁī phēraphāra ēmāṁ, samaya jyāṁ vītatō vītatō gayō
rōkī nā śakyō samayanī cālanē, huṁ tō ākhara thākī gayō
cālyō khūba ēnī saṁga, ākhara thākīnē huṁ tō bēsī gayō
utaratā thāka ūbhō jyāṁ thayō, pastātō nē pastātō tyāṁ rahī gayō
pastāvā nē pastāvāmāṁ, bacēlā samayanē gumāvatō gayō
samajāī jyārē samayanī kiṁmata, tyārē mārā pastāvā para pastātō gayō
khōṭī hāyavōyamāṁ, jīvananē jalāvatō nē barabāda karatō gayō
Previous Bhajan
પ્રભુ, તારી પાસે માંગ્યું એવું તો મળ્યું, હૈયું મારું ખૂબ એમાં તો રડ્યું
Next Bhajan
ગોતીશ જ્યાં આશરો બહાર, ત્યાં નિરાશ થયા વિના તું રહેવાનો નથી
Previous Gujarati Bhajan
પ્રભુ, તારી પાસે માંગ્યું એવું તો મળ્યું, હૈયું મારું ખૂબ એમાં તો રડ્યું
Next Gujarati Bhajan
ગોતીશ જ્યાં આશરો બહાર, ત્યાં નિરાશ થયા વિના તું રહેવાનો નથી
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up