En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 924 | Date: 13-Aug-1994
1994-08-13
1994-08-13
ગોતીશ જ્યાં આશરો બહાર, ત્યાં નિરાશ થયા વિના તું રહેવાનો નથી
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=gotisha-jyam-asharo-bahara-tyam-nirasha-thaya-vina-tum-rahevano-nathi
ગોતીશ જ્યાં આશરો બહાર, ત્યાં નિરાશ થયા વિના તું રહેવાનો નથી
લઈ અંતરનો સંગ ને સાથ, નિરાશ થવાની પાળી ક્યારેય આવવાની નથી
લઈ બહારના આધાર જ્યાં સુધી, એકલતા તારી ત્યાં મટવાની નથી
જીવીશ અંતરના આધારે, એકલો તું જીવનમાં ક્યારેય પડવાનો નથી
સજી સોળશણગાર પૂજીશ પ્રભુને, પ્રભુ એથી કાંઈ રીઝવાના નથી
હૈયામાં હશે જો પ્રેમ, પ્રભુ પાસે આવ્યા વિના રહેવાના નથી
શોધીશ જ્યાં સુધી હાસ્યનો આધાર બહાર, ત્યાં સુધી તું હસી શકવાનો નથી
અંતરના આનંદમાં ડૂબીશ જ્યાં, હાસ્ય તારું ત્યાં કાંઈ રોકી શકવાનો નથી
માંગીશ જ્યાં સુધી સુખ તું અન્ય પાસે, સુખી ત્યાં સુધી તું થવાનો નથી
કરીશ ભક્તિ પ્રભુની જ્યારે, પાસે આવ્યા વિના એ રહેવાનો નથી
ગોતીશ જ્યાં આશરો બહાર, ત્યાં નિરાશ થયા વિના તું રહેવાનો નથી
Gotisha jyam asharo bahara, tyam nirasha thaya vina tum rahevano nathi
View Original
ગોતીશ જ્યાં આશરો બહાર, ત્યાં નિરાશ થયા વિના તું રહેવાનો નથી
લઈ અંતરનો સંગ ને સાથ, નિરાશ થવાની પાળી ક્યારેય આવવાની નથી
લઈ બહારના આધાર જ્યાં સુધી, એકલતા તારી ત્યાં મટવાની નથી
જીવીશ અંતરના આધારે, એકલો તું જીવનમાં ક્યારેય પડવાનો નથી
સજી સોળશણગાર પૂજીશ પ્રભુને, પ્રભુ એથી કાંઈ રીઝવાના નથી
હૈયામાં હશે જો પ્રેમ, પ્રભુ પાસે આવ્યા વિના રહેવાના નથી
શોધીશ જ્યાં સુધી હાસ્યનો આધાર બહાર, ત્યાં સુધી તું હસી શકવાનો નથી
અંતરના આનંદમાં ડૂબીશ જ્યાં, હાસ્ય તારું ત્યાં કાંઈ રોકી શકવાનો નથી
માંગીશ જ્યાં સુધી
સુખ
તું અન્ય પાસે, સુખી ત્યાં સુધી તું થવાનો નથી
કરીશ ભક્તિ પ્રભુની જ્યારે, પાસે આવ્યા વિના એ રહેવાનો નથી
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
gōtīśa jyāṁ āśarō bahāra, tyāṁ nirāśa thayā vinā tuṁ rahēvānō nathī
laī aṁtaranō saṁga nē sātha, nirāśa thavānī pālī kyārēya āvavānī nathī
laī bahāranā ādhāra jyāṁ sudhī, ēkalatā tārī tyāṁ maṭavānī nathī
jīvīśa aṁtaranā ādhārē, ēkalō tuṁ jīvanamāṁ kyārēya paḍavānō nathī
sajī sōlaśaṇagāra pūjīśa prabhunē, prabhu ēthī kāṁī rījhavānā nathī
haiyāmāṁ haśē jō prēma, prabhu pāsē āvyā vinā rahēvānā nathī
śōdhīśa jyāṁ sudhī hāsyanō ādhāra bahāra, tyāṁ sudhī tuṁ hasī śakavānō nathī
aṁtaranā ānaṁdamāṁ ḍūbīśa jyāṁ, hāsya tāruṁ tyāṁ kāṁī rōkī śakavānō nathī
māṁgīśa jyāṁ sudhī sukha tuṁ anya pāsē, sukhī tyāṁ sudhī tuṁ thavānō nathī
karīśa bhakti prabhunī jyārē, pāsē āvyā vinā ē rahēvānō nathī
Previous Bhajan
સમય વીતી જ્યાં ગયો, ત્યાં હું પસ્તાતો ને પસ્તાતો રહી ગયો
Next Bhajan
તારા શ્વાસોના સંદેશાને, તું ઝીલજે રે જરા ઝીલજે
Previous Gujarati Bhajan
સમય વીતી જ્યાં ગયો, ત્યાં હું પસ્તાતો ને પસ્તાતો રહી ગયો
Next Gujarati Bhajan
તારા શ્વાસોના સંદેશાને, તું ઝીલજે રે જરા ઝીલજે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up