En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3613 | Date: 25-Aug-1999
1999-08-25
1999-08-25
સાંભળી નથી શક્તો અંતરનો અવાજ, એ મારી લાચારી છે.
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sambhali-nathi-shakto-antarano-avaja-e-mari-lachari-chhe
સાંભળી નથી શક્તો અંતરનો અવાજ, એ મારી લાચારી છે.
કે એટલે જ જીવનમાં, અમારી હાલત બિચારા જેવી છે.
ખબર નથી પડતી એ, કે ક્યાં જવું છે ને ક્યાં જવાની તૈયારી છે.
રાહની પહેચાન વગરજ ચાલવું, એ અમારી જિંદગાની છે
શ્વાસોના શોરને સાંભળવાની, ના અમારી તૈયારી છે
કે સરગમ તો હંમેશા અમારાથી, દૂર ને દૂર જ રહી છે
વાતે વાતે જીવનમાં, નજર સામે હજારો સવાલ ઉભરે છે
શું કહીએ અમે બીજું કે, મૂંઝવણો ઉપર અમારી સવારી છે
ચાહીએ અમને સદા કે, મળે અમને સદા સાચો જવાબ
બસ એટલા જ કાજે, સરળતાને અમે અપનાવી છે
સાંભળી નથી શક્તો અંતરનો અવાજ, એ મારી લાચારી છે.
Sambhali nathi shakto antarano avaja, e mari lachari chhe.
View Original
સાંભળી નથી શક્તો અંતરનો અવાજ, એ મારી લાચારી છે.
કે એટલે જ જીવનમાં, અમારી હાલત બિચારા જેવી છે.
ખબર નથી પડતી એ, કે ક્યાં જવું છે ને ક્યાં જવાની તૈયારી છે.
રાહની પહેચાન વગરજ ચાલવું, એ અમારી જિંદગાની છે
શ્વાસોના શોરને સાંભળવાની, ના અમારી તૈયારી છે
કે સરગમ તો હંમેશા અમારાથી, દૂર ને દૂર જ રહી છે
વાતે વાતે જીવનમાં, નજર સામે હજારો સવાલ ઉભરે છે
શું કહીએ અમે બીજું કે, મૂંઝવણો ઉપર અમારી સવારી છે
ચાહીએ અમને સદા કે, મળે અમને સદા સાચો જવાબ
બસ એટલા જ કાજે, સરળતાને અમે અપનાવી છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
sāṁbhalī nathī śaktō aṁtaranō avāja, ē mārī lācārī chē.
kē ēṭalē ja jīvanamāṁ, amārī hālata bicārā jēvī chē.
khabara nathī paḍatī ē, kē kyāṁ javuṁ chē nē kyāṁ javānī taiyārī chē.
rāhanī pahēcāna vagaraja cālavuṁ, ē amārī jiṁdagānī chē
śvāsōnā śōranē sāṁbhalavānī, nā amārī taiyārī chē
kē saragama tō haṁmēśā amārāthī, dūra nē dūra ja rahī chē
vātē vātē jīvanamāṁ, najara sāmē hajārō savāla ubharē chē
śuṁ kahīē amē bījuṁ kē, mūṁjhavaṇō upara amārī savārī chē
cāhīē amanē sadā kē, malē amanē sadā sācō javāba
basa ēṭalā ja kājē, saralatānē amē apanāvī chē
Previous Bhajan
તારી કૃપાના દર્શન કરવા કદમ, મારા આગળ વધી રહ્યાં છે.
Next Bhajan
તારા મુખડા પર ઊર્મી જે છાઈ રહી છે, એ મારા ભાવની પરછાઈ છે.
Previous Gujarati Bhajan
તારી કૃપાના દર્શન કરવા કદમ, મારા આગળ વધી રહ્યાં છે.
Next Gujarati Bhajan
તારા મુખડા પર ઊર્મી જે છાઈ રહી છે, એ મારા ભાવની પરછાઈ છે.
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up