En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3612 | Date: 25-Aug-1999
1999-08-25
1999-08-25
તારી કૃપાના દર્શન કરવા કદમ, મારા આગળ વધી રહ્યાં છે.
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tari-kripana-darshana-karava-kadama-mara-agala-vadhi-rahyam-chhe
તારી કૃપાના દર્શન કરવા કદમ, મારા આગળ વધી રહ્યાં છે.
હરેક દૃશ્યમાં જોવી છે તારી કૃપા, કે નયનો આતુર એના કાજે છે.
જીવનની કશ્મકશમાં ના હવે મારે ક્યાંય ખોવાઈ જાવું છે.
હોય કેવી પણ હાલત, મને તો તારી કૃપાને વરસતી જોવી છે.
ક્ષણ એક કાજે પણ જીવવું નથી, તારી કૃપા વિના એ નિર્ણય કર્યો છે.
વરસે છે તારી કૃપા તો સદા, બસ એને મારા દિલમાં સમાવવી છે.
મારી શાંતિ ને મારી સલામતી માટે, આ કરવું જરૂરી છે.
તારી કૃપાથી થાય છે બધું જીવનમાં, એને કહેવાની ના જરૂરત છે.
હકિકતોમાં જે હકીકત છે, એનો સ્વીકાર મારે કરવો છે.
તારી સંગ તારી સાથે મને, તારી જીવનયાત્રા કરવી છે.
તારી કૃપાના દર્શન કરવા કદમ, મારા આગળ વધી રહ્યાં છે.
Tari kripana darshana karava kadama, mara agala vadhi rahyam chhe.
View Original
તારી કૃપાના દર્શન કરવા કદમ, મારા આગળ વધી રહ્યાં છે.
હરેક દૃશ્યમાં જોવી છે તારી કૃપા, કે નયનો આતુર એના કાજે છે.
જીવનની કશ્મકશમાં ના હવે મારે ક્યાંય ખોવાઈ જાવું છે.
હોય કેવી પણ હાલત, મને તો તારી કૃપાને વરસતી જોવી છે.
ક્ષણ એક કાજે પણ જીવવું નથી, તારી
કૃપા
વિના એ નિર્ણય કર્યો છે.
વરસે છે તારી
કૃપા
તો સદા, બસ એને મારા દિલમાં સમાવવી છે.
મારી શાંતિ ને મારી સલામતી માટે, આ કરવું જરૂરી છે.
તારી કૃપાથી થાય છે બધું જીવનમાં, એને કહેવાની ના જરૂરત છે.
હકિકતોમાં જે હકીકત છે, એનો સ્વીકાર મારે કરવો છે.
તારી સંગ તારી સાથે મને, તારી જીવનયાત્રા કરવી છે.
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
tārī kr̥pānā darśana karavā kadama, mārā āgala vadhī rahyāṁ chē.
harēka dr̥śyamāṁ jōvī chē tārī kr̥pā, kē nayanō ātura ēnā kājē chē.
jīvananī kaśmakaśamāṁ nā havē mārē kyāṁya khōvāī jāvuṁ chē.
hōya kēvī paṇa hālata, manē tō tārī kr̥pānē varasatī jōvī chē.
kṣaṇa ēka kājē paṇa jīvavuṁ nathī, tārī kr̥pā vinā ē nirṇaya karyō chē.
varasē chē tārī kr̥pā tō sadā, basa ēnē mārā dilamāṁ samāvavī chē.
mārī śāṁti nē mārī salāmatī māṭē, ā karavuṁ jarūrī chē.
tārī kr̥pāthī thāya chē badhuṁ jīvanamāṁ, ēnē kahēvānī nā jarūrata chē.
hakikatōmāṁ jē hakīkata chē, ēnō svīkāra mārē karavō chē.
tārī saṁga tārī sāthē manē, tārī jīvanayātrā karavī chē.
Previous Bhajan
ભૂતોથી ભાગનારા અમે, ક્યારેક ભૂતોને ભગાવીએ છીએ
Next Bhajan
સાંભળી નથી શક્તો અંતરનો અવાજ, એ મારી લાચારી છે.
Previous Gujarati Bhajan
ભૂતોથી ભાગનારા અમે, ક્યારેક ભૂતોને ભગાવીએ છીએ
Next Gujarati Bhajan
સાંભળી નથી શક્તો અંતરનો અવાજ, એ મારી લાચારી છે.
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up