En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4732 | Date: 22-May-2018
2018-05-22
2018-05-22
સંતોની વાણી પર શંકા ને સમજીએ ખુદને શાણા ને સમજદાર
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=santoni-vani-para-shanka-ne-samajie-khudane-shana-ne-samajadara
સંતોની વાણી પર શંકા ને સમજીએ ખુદને શાણા ને સમજદાર
આવી હાલત અમારી કહો, ક્યાંથી મળે ચેન ને આરામ
લેવા માટે લાળ ટપકે ને આપવા ટાણે કરીએ આંખ આડા કાન
સમજની અમારી શું વાત કરવી, સમજીએ સદા ખુદને મહાન
ના જાણીએ કે સમજીએ મર્મ જીવનનો, કરીએ દેખાદેખી તમામ
અહંકારને વશ થઈને ખેલીએ, ખેલ અમે એવા નાદાન
માન ચાહીએ સદા મળે અમને, કરતા રહીએ અન્યના અપમાન
પ્રશંસાની લાલચ ના મટે, ઘટે પળેપળ જીવન આવું રે થાય
નમ્રતા ને વિવેકને ચૂકીએ, સદા ખુદને સમજીએ એવા હોશિયાર
હાલત છે આવી અમારી, સંતોની વાણી કેમ કરીને સમજાય
સંતોની વાણી પર શંકા ને સમજીએ ખુદને શાણા ને સમજદાર
Santoni vani para shanka ne samajie khudane shana ne samajadara
View Original
સંતોની વાણી પર શંકા ને સમજીએ ખુદને શાણા ને સમજદાર
આવી હાલત અમારી કહો, ક્યાંથી મળે ચેન ને આરામ
લેવા માટે લાળ ટપકે ને આપવા ટાણે કરીએ આંખ આડા કાન
સમજની અમારી શું વાત કરવી, સમજીએ સદા ખુદને મહાન
ના જાણીએ કે સમજીએ મર્મ જીવનનો, કરીએ દેખાદેખી તમામ
અહંકારને વશ થઈને ખેલીએ, ખેલ અમે એવા નાદાન
માન ચાહીએ સદા મળે અમને, કરતા રહીએ અન્યના અપમાન
પ્રશંસાની લાલચ ના મટે, ઘટે પળેપળ જીવન આવું રે થાય
નમ્રતા ને વિવેકને ચૂકીએ, સદા ખુદને સમજીએ એવા હોશિયાર
હાલત છે આવી અમારી, સંતોની વાણી કેમ કરીને સમજાય
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
saṁtōnī vāṇī para śaṁkā nē samajīē khudanē śāṇā nē samajadāra
āvī hālata amārī kahō, kyāṁthī malē cēna nē ārāma
lēvā māṭē lāla ṭapakē nē āpavā ṭāṇē karīē āṁkha āḍā kāna
samajanī amārī śuṁ vāta karavī, samajīē sadā khudanē mahāna
nā jāṇīē kē samajīē marma jīvananō, karīē dēkhādēkhī tamāma
ahaṁkāranē vaśa thaīnē khēlīē, khēla amē ēvā nādāna
māna cāhīē sadā malē amanē, karatā rahīē anyanā apamāna
praśaṁsānī lālaca nā maṭē, ghaṭē palēpala jīvana āvuṁ rē thāya
namratā nē vivēkanē cūkīē, sadā khudanē samajīē ēvā hōśiyāra
hālata chē āvī amārī, saṁtōnī vāṇī kēma karīnē samajāya
Previous Bhajan
ના આગળ વધશું અમે, ના પાછળ હટશું અમે
Next Bhajan
ના થાક્યો, ના થાક્યો, એ તો ના થાક્યો
Previous Gujarati Bhajan
ના આગળ વધશું અમે, ના પાછળ હટશું અમે
Next Gujarati Bhajan
ના થાક્યો, ના થાક્યો, એ તો ના થાક્યો
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up