En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4731 | Date: 22-May-2018
2018-05-22
2018-05-22
ના આગળ વધશું અમે, ના પાછળ હટશું અમે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-agala-vadhashum-ame-na-pachhala-hatashum-ame
ના આગળ વધશું અમે, ના પાછળ હટશું અમે
તમે માર મારો કે પ્યાર કરો, ના સુધારશું અમે
ખચ્ચર જેવા અમે, અમારી મક્કમતાનું પ્રદર્શન ગણશું એને
સમજદાર છીએ એવા અમે, કે ના કાંઈ નવું સમજશું અમે
આવે જે મનમાં જ્યાં ને જ્યારે, એ તો કરશું રે અમે
વૃત્તિઓના પ્રદર્શન કરીને ઓળખાણ, અમારી આપશું અમે
બદલાય આખું જગ ના બદલાશું અમે, એવા ને એવા રહેશું અમે
અશાંતિથી ભરેલું હૈયું અમારું, અશાંત બધું કરવા ચાહશું અમે
ગુના કરી કરી ગુનાની હદપર કરશું અમે, ના કાંઈ સમજશું અમે
કરવી હોય કોશિશ તો કર એ ખુદા, તને પણ નાકામિયાબ કરશું અમે
ના આગળ વધશું અમે, ના પાછળ હટશું અમે
Na agala vadhashum ame, na pachhala hatashum ame
View Original
ના આગળ વધશું અમે, ના પાછળ હટશું અમે
તમે માર મારો કે પ્યાર કરો, ના સુધારશું અમે
ખચ્ચર જેવા અમે, અમારી મક્કમતાનું પ્રદર્શન ગણશું એને
સમજદાર છીએ એવા અમે, કે ના કાંઈ નવું સમજશું અમે
આવે જે મનમાં જ્યાં ને જ્યારે, એ તો કરશું રે અમે
વૃત્તિઓના પ્રદર્શન કરીને ઓળખાણ, અમારી આપશું અમે
બદલાય આખું જગ ના બદલાશું અમે, એવા ને એવા રહેશું અમે
અશાંતિથી ભરેલું હૈયું અમારું, અશાંત બધું કરવા ચાહશું અમે
ગુના કરી કરી ગુનાની હદપર કરશું અમે, ના કાંઈ સમજશું અમે
કરવી હોય કોશિશ તો કર એ ખુદા, તને પણ નાકામિયાબ કરશું અમે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
nā āgala vadhaśuṁ amē, nā pāchala haṭaśuṁ amē
tamē māra mārō kē pyāra karō, nā sudhāraśuṁ amē
khaccara jēvā amē, amārī makkamatānuṁ pradarśana gaṇaśuṁ ēnē
samajadāra chīē ēvā amē, kē nā kāṁī navuṁ samajaśuṁ amē
āvē jē manamāṁ jyāṁ nē jyārē, ē tō karaśuṁ rē amē
vr̥ttiōnā pradarśana karīnē ōlakhāṇa, amārī āpaśuṁ amē
badalāya ākhuṁ jaga nā badalāśuṁ amē, ēvā nē ēvā rahēśuṁ amē
aśāṁtithī bharēluṁ haiyuṁ amāruṁ, aśāṁta badhuṁ karavā cāhaśuṁ amē
gunā karī karī gunānī hadapara karaśuṁ amē, nā kāṁī samajaśuṁ amē
karavī hōya kōśiśa tō kara ē khudā, tanē paṇa nākāmiyāba karaśuṁ amē
Previous Bhajan
સમજવાથી અગર બધા સમજી જાય, તો યુદ્ધ તો ના થાય
Next Bhajan
સંતોની વાણી પર શંકા ને સમજીએ ખુદને શાણા ને સમજદાર
Previous Gujarati Bhajan
સમજવાથી અગર બધા સમજી જાય, તો યુદ્ધ તો ના થાય
Next Gujarati Bhajan
સંતોની વાણી પર શંકા ને સમજીએ ખુદને શાણા ને સમજદાર
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up