View Hymn (Bhajan)

Sr No. 242 | Date: 09-Jul-19931993-07-09સપના તો જીવનમાં રહી જાય અધૂરાં, ના થઈ શકે એ તો પૂરાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sapana-to-jivanamam-rahi-jaya-adhurana-thai-shake-e-to-puraસપના તો જીવનમાં રહી જાય અધૂરાં, ના થઈ શકે એ તો પૂરા

જાગે નવાં-નવાં સપના, કોઈક થાય પૂરાં, બાકી તો રહી જાય અધૂરાં ને અધૂરાં,

સપનાના સુખ મળે ના પૂરા, કોઈ સપના થાય પૂરાં, કોઈ રહે અધૂરાં

કોઈક સપનું સુખી કરી જાય, તો કોઈ દુઃખી

ક્યારેક શાંતિ મળી જાય, તો ક્યારેક ભય ઉત્પન્ન થઈ જાય

છે મીઠી ઊંઘના એ તો અનુભવ, સપના તો સપના રહી જાય

ક્યારેક વધારે ઘેરી આવે, તો ક્યારેક જાગી જવાય

સપના તો જીવનમાં રહી જાય અધૂરાં, ના થાય એ તો પૂરા

સપના તો જીવનમાં રહી જાય અધૂરાં, ના થઈ શકે એ તો પૂરા
Sapana to jivanamam rahi jaya adhuram, na thai shake e to pura

View Original
Increase Font Decrease Font

સપના તો જીવનમાં રહી જાય અધૂરાં, ના થઈ શકે એ તો પૂરા

જાગે નવાં-નવાં સપના, કોઈક થાય પૂરાં, બાકી તો રહી જાય અધૂરાં ને અધૂરાં,

સપનાના સુખ મળે ના પૂરા, કોઈ સપના થાય પૂરાં, કોઈ રહે અધૂરાં

કોઈક સપનું સુખી કરી જાય, તો કોઈ દુઃખી

ક્યારેક શાંતિ મળી જાય, તો ક્યારેક ભય ઉત્પન્ન થઈ જાય

છે મીઠી ઊંઘના એ તો અનુભવ, સપના તો સપના રહી જાય

ક્યારેક વધારે ઘેરી આવે, તો ક્યારેક જાગી જવાય

સપના તો જીવનમાં રહી જાય અધૂરાં, ના થાય એ તો પૂરા

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

sapanā tō jīvanamāṁ rahī jāya adhūrāṁ, nā thaī śakē ē tō pūrā

jāgē navāṁ-navāṁ sapanā, kōīka thāya pūrāṁ, bākī tō rahī jāya adhūrāṁ nē adhūrāṁ,

sapanānā sukha malē nā pūrā, kōī sapanā thāya pūrāṁ, kōī rahē adhūrāṁ

kōīka sapanuṁ sukhī karī jāya, tō kōī duḥkhī

kyārēka śāṁti malī jāya, tō kyārēka bhaya utpanna thaī jāya

chē mīṭhī ūṁghanā ē tō anubhava, sapanā tō sapanā rahī jāya

kyārēka vadhārē ghērī āvē, tō kyārēka jāgī javāya

sapanā tō jīvanamāṁ rahī jāya adhūrāṁ, nā thāya ē tō pūrā
Explanation in English Increase Font Decrease Font

Dreams remain incomplete in life, they can never be fully realized.

New dreams awaken; while a select few come true, the rest remain forever incomplete.

The happiness found in dreams is never complete; some dreams come true, while others remain unfulfilled.

Some dreams leave you feeling happy, while others leave you sorrowful.

Sometimes they bring a sense of peace, and at other times they give rise to fear.

They are merely the experiences of a sweet slumber, yet dreams remain nothing but dreams in the end.

Sometimes sleep comes on very deep, and at other times you are suddenly startled awake.

Dreams remain incomplete in life, they can never be fully realized.