View Hymn (Bhajan)

Hymn No. 1634 | Date: 29-Jul-19961996-07-29શાંતિ નથી, સુખ નથી, ચેન નથી, આરામ નથી, નથી નથી ત્યાં કાંઈ નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=shanti-nathi-sukha-nathi-chena-nathi-arama-nathi-nathi-nathi-tyam-kamiશાંતિ નથી, સુખ નથી, ચેન નથી, આરામ નથી, નથી નથી ત્યાં કાંઈ નથી

નથી જ્યાં પ્રભુ તારું નામ, નથી જ્યાં પ્રભુ તારું ધામ, ત્યાં તો કાંઈ નથી

લાગે ભલે છે બધું ત્યાં, પણ એ તો કાંઈ કામનું નથી, નથી નથી …

હશે ભલે બધું સાથે ને પાસે, પણ નથી પ્રભુ તારું નામ, ત્યાં કાંઈ પણ નથી

હશે ધનદોલત ઘણી, હશે એશોઆરામ, પણ એ શાંતિ આપી શકતું નથી

સુખચેન ને શાંતિ તારા નામ સિવાય, પ્રભુ બીજે ક્યાંય નથી

ક્ષણ બે ક્ષણની ભ્રાંતિ એ કાંઈ, પરમ શાંતિની તુલના કરી શકતી નથી

શું કામનું એ બધું જે જીવનમાં, સુખ ને આનંદ આપી શકતું નથી

સમજે છે ને જાણે છે બધા તોય, માયા પરથી મોહ ઓછો થતો નથી

સહે છે દુઃખદર્દ પ્રભુ, પણ એ તારા રંગમાં રંગાઈ શકતા નથી નથી …

શાંતિ નથી, સુખ નથી, ચેન નથી, આરામ નથી, નથી નથી ત્યાં કાંઈ નથી

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

śāṁti nathī, sukha nathī, cēna nathī, ārāma nathī, nathī nathī tyāṁ kāṁī nathī

nathī jyāṁ prabhu tāruṁ nāma, nathī jyāṁ prabhu tāruṁ dhāma, tyāṁ tō kāṁī nathī

lāgē bhalē chē badhuṁ tyāṁ, paṇa ē tō kāṁī kāmanuṁ nathī, nathī nathī …

haśē bhalē badhuṁ sāthē nē pāsē, paṇa nathī prabhu tāruṁ nāma, tyāṁ kāṁī paṇa nathī

haśē dhanadōlata ghaṇī, haśē ēśōārāma, paṇa ē śāṁti āpī śakatuṁ nathī

sukhacēna nē śāṁti tārā nāma sivāya, prabhu bījē kyāṁya nathī

kṣaṇa bē kṣaṇanī bhrāṁti ē kāṁī, parama śāṁtinī tulanā karī śakatī nathī

śuṁ kāmanuṁ ē badhuṁ jē jīvanamāṁ, sukha nē ānaṁda āpī śakatuṁ nathī

samajē chē nē jāṇē chē badhā tōya, māyā parathī mōha ōchō thatō nathī

sahē chē duḥkhadarda prabhu, paṇa ē tārā raṁgamāṁ raṁgāī śakatā nathī nathī …