MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
View Hymn (Bhajan)

Hymn No. 4869 | Date: 28-Apr-20202020-04-28તને પામવા ચાહું માડી, તને મળવા ચાહું હું માડીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tane-pamava-chahum-madi-tane-malava-chahum-hum-madiતને પામવા ચાહું માડી, તને મળવા ચાહું હું માડી

તને ને તને ચાહું રે માડી, તને ને તને ચાહું રે માડી (2)

જીવનમાં મારા, હૃદયથી મારા, તારો પ્રેમ ચાહું, તને પામવા ...

નિત્ય નિરંતર વહેતો પ્રેમ તારો, એને અનુભવવા ચાહું રે માડી

તારામાં ને તારામાં રહું એ દિલથી, હવે ચાહું રે માડી

મોહમાયાના સઘળા બંધ તોડી, નાતો તુજ સંગ જોડવા ચાહું માડી

અંતરના પટમાં દર્શન તારાં કરવા ચાહું રે માડી, તને પામવા ચાહું

તું છે મુજમાં ને મુજમાં, બસ અંતરમાં ઊતરવા ચાહું રે માડી

દિલથી દિલને ભેટવા ચાહું રે માડી, તને પામવા ચાહું રે માડી

સમતા-વિષમતાથી ઊઠી ઉપર, તને સદા નિહાળું રે માડી, તને પામવા

તને પામવા ચાહું માડી, તને મળવા ચાહું હું માડી
View Original
Increase Font Decrease Font
 
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

tanē pāmavā cāhuṁ māḍī, tanē malavā cāhuṁ huṁ māḍī

tanē nē tanē cāhuṁ rē māḍī, tanē nē tanē cāhuṁ rē māḍī (2)

jīvanamāṁ mārā, hr̥dayathī mārā, tārō prēma cāhuṁ, tanē pāmavā ...

nitya niraṁtara vahētō prēma tārō, ēnē anubhavavā cāhuṁ rē māḍī

tārāmāṁ nē tārāmāṁ rahuṁ ē dilathī, havē cāhuṁ rē māḍī

mōhamāyānā saghalā baṁdha tōḍī, nātō tuja saṁga jōḍavā cāhuṁ māḍī

aṁtaranā paṭamāṁ darśana tārāṁ karavā cāhuṁ rē māḍī, tanē pāmavā cāhuṁ

tuṁ chē mujamāṁ nē mujamāṁ, basa aṁtaramāṁ ūtaravā cāhuṁ rē māḍī

dilathī dilanē bhēṭavā cāhuṁ rē māḍī, tanē pāmavā cāhuṁ rē māḍī

samatā-viṣamatāthī ūṭhī upara, tanē sadā nihāluṁ rē māḍī, tanē pāmavā