En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 1316 | Date: 13-Jul-1995
1995-07-13
1995-07-13
તારા પ્રેમ ને તારા પ્યારમાં, દિલ જ્યાં મારું ડૂબતું જાય છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tara-prema-ne-tara-pyaramam-dila-jyam-marum-dubatum-jaya-chhe
તારા પ્રેમ ને તારા પ્યારમાં, દિલ જ્યાં મારું ડૂબતું જાય છે
ના પૂછ પ્રભુ તું મને રે, ત્યાં શું-શું થાય છે
હતી જરૂર જીવનમાં જેની મને, એ પાસે ને પાસે આવતું જાય છે
લાગતું હતું છે કઠીન એ કાર્ય, સરળ બનતું જાય છે
બેકાબૂ જનૂન મારા કાબૂમાં આવતો જાય છે, ના પૂછ…
કરી ના હતી કલ્પના જેની, હકીકતમાં એ તો થાય છે
અંધકાર ભરેલા માર્ગમાં, પ્રકાશ પથરાતો ને પથરાતો જાય છે
પ્યારમાં તારા, દિલ મારું જ્યાં ડૂબી જાય છે, કિનારો ત્યાં મને મળી જાય છે
તારા પ્રેમના નશામાં, દુનિયાદારી ભૂલી જ્યાં જવાય છે, લાગતું…
વિશુદ્ધતા હૈયામાં આપોઆપ પ્રવેશતી જાય છે, લાગતું…
તારા પ્રેમ ને તારા પ્યારમાં, દિલ જ્યાં મારું ડૂબતું જાય છે
Tara prema ne tara pyaramam, dila jyam marum dubatum jaya chhe
View Original
તારા
પ્રેમ
ને તારા પ્યારમાં, દિલ જ્યાં મારું ડૂબતું જાય છે
ના પૂછ પ્રભુ તું મને રે, ત્યાં શું-શું થાય છે
હતી જરૂર જીવનમાં જેની મને, એ પાસે ને પાસે આવતું જાય છે
લાગતું હતું છે કઠીન એ કાર્ય, સરળ બનતું જાય છે
બેકાબૂ જનૂન મારા કાબૂમાં આવતો જાય છે, ના પૂછ…
કરી ના હતી કલ્પના જેની, હકીકતમાં એ તો થાય છે
અંધકાર ભરેલા માર્ગમાં, પ્રકાશ પથરાતો ને પથરાતો જાય છે
પ્યારમાં તારા, દિલ મારું જ્યાં ડૂબી જાય છે, કિનારો ત્યાં મને મળી જાય છે
તારા પ્રેમના નશામાં, દુનિયાદારી ભૂલી જ્યાં જવાય છે, લાગતું…
વિશુદ્ધતા હૈયામાં આપોઆપ પ્રવેશતી જાય છે, લાગતું…
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
tārā prēma nē tārā pyāramāṁ, dila jyāṁ māruṁ ḍūbatuṁ jāya chē
nā pūcha prabhu tuṁ manē rē, tyāṁ śuṁ-śuṁ thāya chē
hatī jarūra jīvanamāṁ jēnī manē, ē pāsē nē pāsē āvatuṁ jāya chē
lāgatuṁ hatuṁ chē kaṭhīna ē kārya, sarala banatuṁ jāya chē
bēkābū janūna mārā kābūmāṁ āvatō jāya chē, nā pūcha…
karī nā hatī kalpanā jēnī, hakīkatamāṁ ē tō thāya chē
aṁdhakāra bharēlā mārgamāṁ, prakāśa patharātō nē patharātō jāya chē
pyāramāṁ tārā, dila māruṁ jyāṁ ḍūbī jāya chē, kinārō tyāṁ manē malī jāya chē
tārā prēmanā naśāmāṁ, duniyādārī bhūlī jyāṁ javāya chē, lāgatuṁ…
viśuddhatā haiyāmāṁ āpōāpa pravēśatī jāya chē, lāgatuṁ…
Previous Bhajan
ચાહે છે હર કોઈ કામિયાબીને, તોય એ કોઈ કોઈને મળે છે
Next Bhajan
આપવું હોય તને, એ ભલે તું આપજે, કરીશ સ્વીકાર હું પ્રેમથી
Previous Gujarati Bhajan
ચાહે છે હર કોઈ કામિયાબીને, તોય એ કોઈ કોઈને મળે છે
Next Gujarati Bhajan
આપવું હોય તને, એ ભલે તું આપજે, કરીશ સ્વીકાર હું પ્રેમથી
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up