MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
View Hymn (Bhajan)

Hymn No. 1686 | Date: 12-Aug-19961996-08-12તારી ઇચ્છા પ્રમાણે જીવવું, છે તારી ઇચ્છા પ્રમાણે રહેવું છે, તો પછી આવે શાને મારે રડવું રેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tari-ichchha-pramane-jivavum-chhe-tari-ichchha-pramane-rahevum-chhe-toતારી ઇચ્છા પ્રમાણે જીવવું, છે તારી ઇચ્છા પ્રમાણે રહેવું છે, તો પછી આવે શાને મારે રડવું રે

તું કહે એ કરવું છે, તારા ઇશારા પ્રમાણે વર્તવું છે, તો પછી આવે શાને મારે રડવું રે

મંઝિલ છે તું મારી મારે તને પામવું છે નિયત છે ધ્યેય જ્યાં મારું,તો પછી આવે શાને …

હરહાલમાં ને હરપળમાં તું તો બસ મારું સારું ને સારું કરે છે... તો પછી આવે શાને …

તારી ઇચ્છા એ જ મારી ઇચ્છા, તારા ભાવ એ જ મારા ભાવ, જીવન એવું જીવવું છે,તો પછી

સંજોગો નથી સર્જ્યા મેં તો, સંજોગો તો છે દીધેલા તારા રે, ના દોષ એનો કાઢવો છે,તો પછી

આશના અમરત્વને જ્યાં મારે પામવું છે, ના ઉદાસ મારે થાવું છે, તો પછી આવે શાને

જીવન તો છે મારું તારું દીધેલું, તારું કહેલું બધું પૂરું જ્યાં કરવું છે, તો પછી આવે શાને

સમજાય છે બધું તોય કાંઈકના સમજાય છે, રડવું મારું બંઘ ના થાય છે

તારા ચરણમાં આશિયાનો મારો, મને કરવું છે, તો પછી આવે શાને મારે રડવું રે

તારી ઇચ્છા પ્રમાણે જીવવું, છે તારી ઇચ્છા પ્રમાણે રહેવું છે, તો પછી આવે શાને મારે રડવું રે
View Original
Increase Font Decrease Font
 
તારી ઇચ્છા પ્રમાણે જીવવું, છે તારી ઇચ્છા પ્રમાણે રહેવું છે, તો પછી આવે શાને મારે રડવું રે

તું કહે એ કરવું છે, તારા ઇશારા પ્રમાણે વર્તવું છે, તો પછી આવે શાને મારે રડવું રે

મંઝિલ છે તું મારી મારે તને પામવું છે નિયત છે ધ્યેય જ્યાં મારું,તો પછી આવે શાને …

હરહાલમાં ને હરપળમાં તું તો બસ મારું સારું ને સારું કરે છે... તો પછી આવે શાને …

તારી ઇચ્છા એ જ મારી ઇચ્છા, તારા ભાવ એ જ મારા ભાવ, જીવન એવું જીવવું છે,તો પછી

સંજોગો નથી સર્જ્યા મેં તો, સંજોગો તો છે દીધેલા તારા રે, ના દોષ એનો કાઢવો છે,તો પછી

આશના અમરત્વને જ્યાં મારે પામવું છે, ના ઉદાસ મારે થાવું છે, તો પછી આવે શાને

જીવન તો છે મારું તારું દીધેલું, તારું કહેલું બધું પૂરું જ્યાં કરવું છે, તો પછી આવે શાને

સમજાય છે બધું તોય કાંઈકના સમજાય છે, રડવું મારું બંઘ ના થાય છે

તારા ચરણમાં આશિયાનો મારો, મને કરવું છે, તો પછી આવે શાને મારે રડવું રે- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

tārī icchā pramāṇē jīvavuṁ, chē tārī icchā pramāṇē rahēvuṁ chē, tō pachī āvē śānē mārē raḍavuṁ rē

tuṁ kahē ē karavuṁ chē, tārā iśārā pramāṇē vartavuṁ chē, tō pachī āvē śānē mārē raḍavuṁ rē

maṁjhila chē tuṁ mārī mārē tanē pāmavuṁ chē niyata chē dhyēya jyāṁ māruṁ,tō pachī āvē śānē …

harahālamāṁ nē harapalamāṁ tuṁ tō basa māruṁ sāruṁ nē sāruṁ karē chē... tō pachī āvē śānē …

tārī icchā ē ja mārī icchā, tārā bhāva ē ja mārā bhāva, jīvana ēvuṁ jīvavuṁ chē,tō pachī

saṁjōgō nathī sarjyā mēṁ tō, saṁjōgō tō chē dīdhēlā tārā rē, nā dōṣa ēnō kāḍhavō chē,tō pachī

āśanā amaratvanē jyāṁ mārē pāmavuṁ chē, nā udāsa mārē thāvuṁ chē, tō pachī āvē śānē

jīvana tō chē māruṁ tāruṁ dīdhēluṁ, tāruṁ kahēluṁ badhuṁ pūruṁ jyāṁ karavuṁ chē, tō pachī āvē śānē

samajāya chē badhuṁ tōya kāṁīkanā samajāya chē, raḍavuṁ māruṁ baṁgha nā thāya chē

tārā caraṇamāṁ āśiyānō mārō, manē karavuṁ chē, tō pachī āvē śānē mārē raḍavuṁ rē

Increase Font Decrease Font

Explanation in English
I want to live according to your wish, I want to become as you wish; then why should I cry.

I want to do what you tell me to do, I want to behave the way you want me to do; then why should I cry.

You are my destination, I want to achieve you; when you are my goal constantly then why should I cry.

In every moment and every situation, you are only doing good for me; then why should I cry.

Your wish is my wish, your emotions are my emotions, I want to live a life like that; then why should I cry.

I have not created circumstances; you have given the circumstances, I don’t want to blame you for that; then why should I cry.

When I want to achieve the immortality of hope, I don’t want to become sad; then why should I cry.

You have given me my life, I want to complete everything that you tell me to do; then why should I cry.

I understand everything yet I do not understand anything; my crying does not stop,

In your lotus feet, I want to make my beautiful dwelling; then why should I cry.