View Hymn (Bhajan)

Hymn No. 4658 | Date: 28-Oct-20172017-10-28તારો પ્રેમ પામવા ચાહું છું, તને પ્રેમ કરવા ચાહું છુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=taro-prema-pamava-chahum-chhum-tane-prema-karava-chahum-chhumતારો પ્રેમ પામવા ચાહું છું, તને પ્રેમ કરવા ચાહું છું

પ્રેમ તારો સતત વરસી રહ્યો છે, સતત એમાં રહેવા ચાહું છું

કરે છે પ્રેમ તું મને જેટલો, એટલો કરી ના શકીશ તને

હકીકતનો અહેસાસ, તારી કૃપાથી અનુભવું છું

સંગ તારો સતત, સાંનિધ્ય તારું સતત, બસ તારું રટણ ચાહું છું

કૃપા વરસાવતાં દિવ્ય નયનોના, દીદાર હું ચાહું છું

તારા ખોળામાં માથું મૂકીને, તારામાં ખોવાવા ચાહું છું

તારા પામેલા પ્રેમમાંથી પ્રેમે પ્રેમે, તને પ્રેમ કરવા ચાહું છું

હે પરમેશ્વર, હે પ્રભુ, શ્વાસમાં બસ વાસ તારો ચાહું છું

તારો પ્રેમ પામવા ચાહું છું, તને પ્રેમ કરવા ચાહું છું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

tārō prēma pāmavā cāhuṁ chuṁ, tanē prēma karavā cāhuṁ chuṁ

prēma tārō satata varasī rahyō chē, satata ēmāṁ rahēvā cāhuṁ chuṁ

karē chē prēma tuṁ manē jēṭalō, ēṭalō karī nā śakīśa tanē

hakīkatanō ahēsāsa, tārī kr̥pāthī anubhavuṁ chuṁ

saṁga tārō satata, sāṁnidhya tāruṁ satata, basa tāruṁ raṭaṇa cāhuṁ chuṁ

kr̥pā varasāvatāṁ divya nayanōnā, dīdāra huṁ cāhuṁ chuṁ

tārā khōlāmāṁ māthuṁ mūkīnē, tārāmāṁ khōvāvā cāhuṁ chuṁ

tārā pāmēlā prēmamāṁthī prēmē prēmē, tanē prēma karavā cāhuṁ chuṁ

hē paramēśvara, hē prabhu, śvāsamāṁ basa vāsa tārō cāhuṁ chuṁ