View Hymn (Bhajan)

Sr No. 1293 | Date: 27-Jun-19951995-06-27થઈ ગઈ, થઈ ગઈ, ધડાધડી તો થઈ ગઈ (2)https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=thai-gai-thai-gai-dhadadhadi-to-thai-gaiથઈ ગઈ, થઈ ગઈ, ધડાધડી તો થઈ ગઈ (2)

થઈ કેમ, થઈ કેવી રીતે, થઈ શા માટે, ના પૂછો એ કોઈ, ધડાધડી તો થઈ ગઈ

ઘટી સમજણશક્તિ જ્યાં, જીવનમાં મુસીબતોની ધડાધડી તો થઈ ગઈ

ના મળ્યા મનના મેળ જ્યાં એક બીજાના, ઘર સંસારમાં રે ત્યારે ધડાધડી તો થઈ ગઈ

કર્યા ખોટા વિચાર જ્યાં જીવનમાં રે, હૈયામાં રે ત્યારે અશાંતિની ધડાધડી થઈ ગઈ

આવ્યા પરિણામ જ્યારે એવા, ધડાધડીની પહેંચાન અમને થઈ ગઈ

ચાહ્યું ઘણું દૂર રહેવા એનાથી, તોય દૂર એનાથી ના રહી શક્યા, ધડાધડી તો થઈ ગઈ

ના કરી જ્યાં સુધી સુલેહ-સમજોતો, બંધ એ તો ના થઈ

નવા-નવા રૂપ ધરી, એ તો સામે ને સામે આવતી રહી, ધડાધડી તો થઈ ગઈ

બરબાદીને અમારી પાસે બોલાવતી રહી, જીવનમાં ધડાધડી તો થઈ ગઈ

થઈ ગઈ, થઈ ગઈ, ધડાધડી તો થઈ ગઈ (2)
Thai gai, thai gai, dhadadhadi to thai gai (2)

View Original
Increase Font Decrease Font

થઈ ગઈ, થઈ ગઈ, ધડાધડી તો થઈ ગઈ (2)

થઈ કેમ, થઈ કેવી રીતે, થઈ શા માટે, ના પૂછો એ કોઈ, ધડાધડી તો થઈ ગઈ

ઘટી સમજણશક્તિ જ્યાં, જીવનમાં મુસીબતોની ધડાધડી તો થઈ ગઈ

ના મળ્યા મનના મેળ જ્યાં એક બીજાના, ઘર સંસારમાં રે ત્યારે ધડાધડી તો થઈ ગઈ

કર્યા ખોટા વિચાર જ્યાં જીવનમાં રે, હૈયામાં રે ત્યારે અશાંતિની ધડાધડી થઈ ગઈ

આવ્યા પરિણામ જ્યારે એવા, ધડાધડીની પહેંચાન અમને થઈ ગઈ

ચાહ્યું ઘણું દૂર રહેવા એનાથી, તોય દૂર એનાથી ના રહી શક્યા, ધડાધડી તો થઈ ગઈ

ના કરી જ્યાં સુધી સુલેહ-સમજોતો, બંધ એ તો ના થઈ

નવા-નવા રૂપ ધરી, એ તો સામે ને સામે આવતી રહી, ધડાધડી તો થઈ ગઈ

બરબાદીને અમારી પાસે બોલાવતી રહી, જીવનમાં ધડાધડી તો થઈ ગઈ

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

thaī gaī, thaī gaī, dhaḍādhaḍī tō thaī gaī (2)

thaī kēma, thaī kēvī rītē, thaī śā māṭē, nā pūchō ē kōī, dhaḍādhaḍī tō thaī gaī

ghaṭī samajaṇaśakti jyāṁ, jīvanamāṁ musībatōnī dhaḍādhaḍī tō thaī gaī

nā malyā mananā mēla jyāṁ ēka bījānā, ghara saṁsāramāṁ rē tyārē dhaḍādhaḍī tō thaī gaī

karyā khōṭā vicāra jyāṁ jīvanamāṁ rē, haiyāmāṁ rē tyārē aśāṁtinī dhaḍādhaḍī thaī gaī

āvyā pariṇāma jyārē ēvā, dhaḍādhaḍīnī pahēṁcāna amanē thaī gaī

cāhyuṁ ghaṇuṁ dūra rahēvā ēnāthī, tōya dūra ēnāthī nā rahī śakyā, dhaḍādhaḍī tō thaī gaī

nā karī jyāṁ sudhī sulēha-samajōtō, baṁdha ē tō nā thaī

navā-navā rūpa dharī, ē tō sāmē nē sāmē āvatī rahī, dhaḍādhaḍī tō thaī gaī

barabādīnē amārī pāsē bōlāvatī rahī, jīvanamāṁ dhaḍādhaḍī tō thaī gaī
Explanation in English Increase Font Decrease Font

It happened, it happened, it happened, mishaps in life happened (2)

Why it happened, how it happened, for what it happened, please do not ask, mishaps in life happened

When understanding decreased, then in life calamity and mishaps happened

When the wavelength of minds did not match of one another, in society and house, mishaps happened

When did wrong thoughts in life, peace in the heart disappeared and mishaps happened

When wrong results arrived, then realisation of the mishaps occurred

Tried very hard to remain away from it, still could not stay away from it, mishaps in life happened

Till the time did not do peace with it, the mishaps did not stop

In new and new forms it came in front of me, mishaps in life happened

It led us towards destruction in life, mishaps happened.