View Hymn (Bhajan)

Hymn No. 1665 | Date: 08-Aug-19961996-08-08થઈ મારાથી એવી કેવી ભૂલ છે કે પ્રભુ તું એકદમ ચૂપ છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=thai-marathi-evi-kevi-bhula-chhe-ke-prabhu-tum-ekadama-chupa-chheથઈ મારાથી એવી કેવી ભૂલ છે કે પ્રભુ તું એકદમ ચૂપ છે

આજવીતી કાલવીતી વીત્યા કેટલા આજકાલ તોય તું ખામોશ છે

કાંઈક બોલીશ તું, હમણાં બોલીશ, એ આશામાં વીત્યો ઘણો સમય છે

મળતું નથી ચેન મારા દિલને, દિલ મારું હરદમ બેચેન છે

ધરી છે તેં તો ગહેરી ખામોશી પ્રભુ, જેનો રાઝ મને ના સમજાય છે

ના બોલવું હોય વધારે તો ના સહી, એમાં ચૂપ રહેવાની ના જરૂર છે

બોલી દે બે-ચાર શબ્દો પ્યારભર્યા કે જેની મને ખૂબ જરૂર છે

ચૂપ રહીશ જો તું પ્રભુ તો બોલતાં મને કોણ શીખવાડશે, તું જ મારો સાથ છે

ખાલી કરવું હશે દિલ જો મારે, કેમ કરું ખાલી જ્યાં તું એકદમ ચૂપચાપ છે

દિલ ખોલીને બોલ એક વાર પ્રભુ તું સંગ મારી, તું બી જો એમાં શું મઝા છે

થઈ મારાથી એવી કેવી ભૂલ છે કે પ્રભુ તું એકદમ ચૂપ છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

thaī mārāthī ēvī kēvī bhūla chē kē prabhu tuṁ ēkadama cūpa chē

ājavītī kālavītī vītyā kēṭalā ājakāla tōya tuṁ khāmōśa chē

kāṁīka bōlīśa tuṁ, hamaṇāṁ bōlīśa, ē āśāmāṁ vītyō ghaṇō samaya chē

malatuṁ nathī cēna mārā dilanē, dila māruṁ haradama bēcēna chē

dharī chē tēṁ tō gahērī khāmōśī prabhu, jēnō rājha manē nā samajāya chē

nā bōlavuṁ hōya vadhārē tō nā sahī, ēmāṁ cūpa rahēvānī nā jarūra chē

bōlī dē bē-cāra śabdō pyārabharyā kē jēnī manē khūba jarūra chē

cūpa rahīśa jō tuṁ prabhu tō bōlatāṁ manē kōṇa śīkhavāḍaśē, tuṁ ja mārō sātha chē

khālī karavuṁ haśē dila jō mārē, kēma karuṁ khālī jyāṁ tuṁ ēkadama cūpacāpa chē

dila khōlīnē bōla ēka vāra prabhu tuṁ saṁga mārī, tuṁ bī jō ēmāṁ śuṁ majhā chē
Explanation in English Increase Font Decrease Font

What mistake I have made Oh God, that you have become completely quiet.

Today is gone, yesterday is gone, how many days have gone, yet you are silent.

You will say something, you will talk now, in that hope the time is going by.

My heart is not getting peace, my heart is all the time agitated.

You have adorned a deep silence Oh God, the secret of which I do not understand.

If you do not want to speak more, you may not but there is no need to become silent.

Please speak a few words with love which I need so desperately.

If you remain silent Oh God then who will teach me to speak? you are my only companion.

If I want to empty my heart, how will I empty my heart when you are completely silent.

Please open your heart and speak at least once with me Oh God, you will also see what fun is there in that.