MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
View Hymn (Bhajan)

Hymn No. 6 | Date: 19-Aug-19921992-08-19થોડા દિવસથી વસે છે કોઈ મારા હૈયામાંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=thoda-divasathi-vase-chhe-koi-mara-haiyamamથોડા દિવસથી વસે છે કોઈ મારા હૈયામાં,

ભાન કરાવે છે મને નિજ સ્વરૂપનો,

આપ્યો છે જીવનમંત્ર મને, હૃદયમાં ખિલાવ્યા છે સુંદર પુષ્પો

છે મારા હૈયામાં છતાં, આ નજર હંમેશા પ્રત્યક્ષ દર્શન કરવા માટે તરસે છે

ધીરેધીરે દૂર થાય છે મારામાંથી ખોટા આકર્ષણો,

ચાહું છું હંમેશા સતનો સંગ,

છે મારી સાથે પણ હું સમાઈ જવા માંગુ છું,

જેમ નદી સાગરમાં સમાઈ એકરૂપતાને ધારણ કરે છે

એવી એકરૂપતા હું ચાહું છું

થોડા દિવસથી વસે છે કોઈ મારા હૈયામાં
View Original
Increase Font Decrease Font
 
થોડા દિવસથી વસે છે કોઈ મારા હૈયામાં,

ભાન કરાવે છે મને નિજ સ્વરૂપનો,

આપ્યો છે જીવનમંત્ર મને, હૃદયમાં ખિલાવ્યા છે સુંદર પુષ્પો

છે મારા હૈયામાં છતાં, આ નજર હંમેશા પ્રત્યક્ષ દર્શન કરવા માટે તરસે છે

ધીરેધીરે દૂર થાય છે મારામાંથી ખોટા આકર્ષણો,

ચાહું છું હંમેશા સતનો સંગ,

છે મારી સાથે પણ હું સમાઈ જવા માંગુ છું,

જેમ નદી સાગરમાં સમાઈ એકરૂપતાને ધારણ કરે છે

એવી એકરૂપતા હું ચાહું છું

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

thōḍā divasathī vasē chē kōī mārā haiyāmāṁ,

bhāna karāvē chē manē nija svarūpanō,

āpyō chē jīvanamaṁtra manē, hr̥dayamāṁ khilāvyā chē suṁdara puṣpō

chē mārā haiyāmāṁ chatāṁ, ā najara haṁmēśā pratyakṣa darśana karavā māṭē tarasē chē

dhīrēdhīrē dūra thāya chē mārāmāṁthī khōṭā ākarṣaṇō,

cāhuṁ chuṁ haṁmēśā satanō saṁga,

chē mārī sāthē paṇa huṁ samāī javā māṁgu chuṁ,

jēma nadī sāgaramāṁ samāī ēkarūpatānē dhāraṇa karē chē

ēvī ēkarūpatā huṁ cāhuṁ chuṁ