View Hymn (Bhajan)

Sr No. 1617 | Date: 22-Jul-19961996-07-22ઊઠતી હરએક નજરમાં પ્રભુ, તારી નજરને હું શોધું છુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=uthati-haraeka-najaramam-prabhu-tari-najarane-hum-shodhum-chhumઊઠતી હરએક નજરમાં પ્રભુ, તારી નજરને હું શોધું છું

તારી સંગ વીતી ગયેલી એ, મીઠી પળને પ્રભુ હું શોધું છું

તારા દીદારથી ખીલતા મારા, હૈયાની મસ્તીને હું શોધું છું

મારા હૈયામાં છુપાયેલા, તારા પ્રેમ ને પ્યારને હું શોધું છું

અદૃશ્યપણે જે રહે છે સદા સંગ મારી, એ દૃશ્યને હું શોધું છું

લઈ શકું તારું નામ સાચા દિલથી, એવી ક્ષણોને હું શોધું છું

તોડી દે જે મારાં બધાં રે બંધન, એવી આઝાદીને હું શોધું છું

મટી જાય જન્મોજન્મનાં દુઃખદર્દ, એવી દવાને હું શોધું છું

ચાલીચાલી ખૂબ થાકી ગયો છું આરામ માટે તારા ચરણ હું શોધું છું

છે રાહ તો નજર સામે ઘણી પ્રભુ, તને પામવાની રાહને હું શોધું છું

ઊઠતી હરએક નજરમાં પ્રભુ, તારી નજરને હું શોધું છું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

ūṭhatī haraēka najaramāṁ prabhu, tārī najaranē huṁ śōdhuṁ chuṁ

tārī saṁga vītī gayēlī ē, mīṭhī palanē prabhu huṁ śōdhuṁ chuṁ

tārā dīdārathī khīlatā mārā, haiyānī mastīnē huṁ śōdhuṁ chuṁ

mārā haiyāmāṁ chupāyēlā, tārā prēma nē pyāranē huṁ śōdhuṁ chuṁ

adr̥śyapaṇē jē rahē chē sadā saṁga mārī, ē dr̥śyanē huṁ śōdhuṁ chuṁ

laī śakuṁ tāruṁ nāma sācā dilathī, ēvī kṣaṇōnē huṁ śōdhuṁ chuṁ

tōḍī dē jē mārāṁ badhāṁ rē baṁdhana, ēvī ājhādīnē huṁ śōdhuṁ chuṁ

maṭī jāya janmōjanmanāṁ duḥkhadarda, ēvī davānē huṁ śōdhuṁ chuṁ

cālīcālī khūba thākī gayō chuṁ ārāma māṭē tārā caraṇa huṁ śōdhuṁ chuṁ

chē rāha tō najara sāmē ghaṇī prabhu, tanē pāmavānī rāhanē huṁ śōdhuṁ chuṁ