En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3646 | Date: 12-Sep-1999
1999-09-12
1999-09-12
વહેતું પણ સ્થિર લાગે, એ સ્થિરતા સાચી છે.
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vahetum-pana-sthira-lage-e-sthirata-sachi-chhe
વહેતું પણ સ્થિર લાગે, એ સ્થિરતા સાચી છે.
નહીં તો સમજી લેજે જીવનમાં, તારી સાધના કાચી છે.
અસ્થિરતાના આધારે, સ્થિરતાને પામવાની છે.
અપનાવવી છે જે સૃષ્ટિ પ્રભુએ, એ તને અપનાવાની છે.
પ્રભુને પામવા કાજે, મળી તને જિંદગાની છે.
ખોટી ચર્ચા વિચારમાં ના એને ખોવાની છે.
સત્યના સત્યને સમજીને, વર્તવાની જો તારી તૈયારી છે.
મુક્તિ છે પાસે તારી, ના એ તારાથી દૂર છે.
દૂર થયો તું જે કાજે, એને તારાથી દૂર કરવાના છે.
પૂર્ણ પુરષોત્તમ બની, તારે પાછું ફરવાનું છે.
વહેતું પણ સ્થિર લાગે, એ સ્થિરતા સાચી છે.
Vahetum pana sthira lage, e sthirata sachi chhe.
View Original
વહેતું પણ સ્થિર લાગે, એ સ્થિરતા સાચી છે.
નહીં તો સમજી લેજે જીવનમાં, તારી સાધના કાચી છે.
અસ્થિરતાના આધારે, સ્થિરતાને પામવાની છે.
અપનાવવી છે જે સૃષ્ટિ પ્રભુએ, એ તને અપનાવાની છે.
પ્રભુને પામવા કાજે, મળી તને જિંદગાની છે.
ખોટી ચર્ચા વિચારમાં ના એને ખોવાની છે.
સત્યના સત્યને સમજીને, વર્તવાની જો તારી તૈયારી છે.
મુક્તિ છે પાસે તારી, ના એ તારાથી દૂર છે.
દૂર થયો તું જે કાજે, એને તારાથી દૂર કરવાના છે.
પૂર્ણ પુરષોત્તમ બની, તારે પાછું ફરવાનું છે.
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
vahētuṁ paṇa sthira lāgē, ē sthiratā sācī chē.
nahīṁ tō samajī lējē jīvanamāṁ, tārī sādhanā kācī chē.
asthiratānā ādhārē, sthiratānē pāmavānī chē.
apanāvavī chē jē sr̥ṣṭi prabhuē, ē tanē apanāvānī chē.
prabhunē pāmavā kājē, malī tanē jiṁdagānī chē.
khōṭī carcā vicāramāṁ nā ēnē khōvānī chē.
satyanā satyanē samajīnē, vartavānī jō tārī taiyārī chē.
mukti chē pāsē tārī, nā ē tārāthī dūra chē.
dūra thayō tuṁ jē kājē, ēnē tārāthī dūra karavānā chē.
pūrṇa puraṣōttama banī, tārē pāchuṁ pharavānuṁ chē.
Previous Bhajan
तू तो समझाता है हमें हरपल हरघड़ी
Next Bhajan
पल एक के लिये कभी हमें जुदा होने ना देना
Previous Gujarati Bhajan
લાચારીના કરવા છે તારે બંધ દ્વાર, તો સુધાર તું તારા આચાર
Next Gujarati Bhajan
એ આનંદ એ ચેન મને બીજે ક્યાંય ના મળ્યો, જે તારા સ્મરણમાં મળ્યું
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up