View Hymn (Bhajan)

Sr No. 372 | Date: 21-Sep-19931993-09-21વૃક્ષ સંગ સંગ હોય વીંટાયેલી તોય વેલડી ને વૃક્ષ ના કહેવાય, વેલડી ને વેલડી કહેવાયhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vriksha-sanga-sanga-hoya-vintayeli-toya-veladi-ne-vriksha-na-kahevayaવૃક્ષ સંગ સંગ હોય વીંટાયેલી તોય વેલડી ને વૃક્ષ ના કહેવાય, વેલડી ને વેલડી કહેવાય

વધારે ભલે એ તો વૃક્ષની રે શોભા, તોય વૃક્ષની સરખામણી એની સંગ ના થાય

આધાર છે એનો રે વૃક્ષ, વીણ વૃક્ષ ઉપર એના થી ના ઉઠી શકાય

પ્રેમ કરતી વધે કે હૈયે નફરત જગાવી વધે, વૃક્ષને તો વીંટાઈને આગળ વધતી જાય

ધરતીના આધારે વૃક્ષ તો મસ્ત હવાના મોજા ખાતો જાય, લહેરામાં એ તો લહેરાતો જાય

વેલડીને સંગ પણ એ પ્રેમની રે, પોતાની પ્રીતની રે મજા માણતો જાય

ધૂપતાપ કષ્ટ સઘળા એ તો પોતાના ઉપર સહેતો ને સહેતો રે જાય

કઠણ કાયામાં રહેલું નાજુક દિલ એનું તો, સહીને તાપ સહુને છાંય તો આપતો જાય

વૃક્ષ સંગ સંગ હોય વીંટાયેલી તોય વેલડી ને વૃક્ષ ના કહેવાય, વેલડી ને વેલડી કહેવાય
Vriksha sanga sanga hoya vintayeli toya veladi ne vriksha na kahevaya, veladi ne veladi kahevaya

View Original
Increase Font Decrease Font

વૃક્ષ સંગ સંગ હોય વીંટાયેલી તોય વેલડી ને વૃક્ષ ના કહેવાય, વેલડી ને વેલડી કહેવાય

વધારે ભલે એ તો વૃક્ષની રે શોભા, તોય વૃક્ષની સરખામણી એની સંગ ના થાય

આધાર છે એનો રે વૃક્ષ, વીણ વૃક્ષ ઉપર એના થી ના ઉઠી શકાય

પ્રેમ કરતી વધે કે હૈયે નફરત જગાવી વધે, વૃક્ષને તો વીંટાઈને આગળ વધતી જાય

ધરતીના આધારે વૃક્ષ તો મસ્ત હવાના મોજા ખાતો જાય, લહેરામાં એ તો લહેરાતો જાય

વેલડીને સંગ પણ એ પ્રેમની રે, પોતાની પ્રીતની રે મજા માણતો જાય

ધૂપતાપ કષ્ટ સઘળા એ તો પોતાના ઉપર સહેતો ને સહેતો રે જાય

કઠણ કાયામાં રહેલું નાજુક દિલ એનું તો, સહીને તાપ સહુને છાંય તો આપતો જાય

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

vr̥kṣa saṁga saṁga hōya vīṁṭāyēlī tōya vēlaḍī nē vr̥kṣa nā kahēvāya, vēlaḍī nē vēlaḍī kahēvāya

vadhārē bhalē ē tō vr̥kṣanī rē śōbhā, tōya vr̥kṣanī sarakhāmaṇī ēnī saṁga nā thāya

ādhāra chē ēnō rē vr̥kṣa, vīṇa vr̥kṣa upara ēnā thī nā uṭhī śakāya

prēma karatī vadhē kē haiyē napharata jagāvī vadhē, vr̥kṣanē tō vīṁṭāīnē āgala vadhatī jāya

dharatīnā ādhārē vr̥kṣa tō masta havānā mōjā khātō jāya, lahērāmāṁ ē tō lahērātō jāya

vēlaḍīnē saṁga paṇa ē prēmanī rē, pōtānī prītanī rē majā māṇatō jāya

dhūpatāpa kaṣṭa saghalā ē tō pōtānā upara sahētō nē sahētō rē jāya

kaṭhaṇa kāyāmāṁ rahēluṁ nājuka dila ēnuṁ tō, sahīnē tāpa sahunē chāṁya tō āpatō jāya