View Hymn (Bhajan)

Hymn No. 4637 | Date: 04-Jul-20172017-07-04યત્ને યત્ને સફળ યત્ન અમારા આજ કરોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=yatne-yatne-saphala-yatna-amara-aja-karoયત્ને યત્ને સફળ યત્ન અમારા આજ કરો

ભાવે ભાવે ભાવોમાં ભાવ તમારા જ ભરો

હે પરમેશ્વર, હે સર્વેશ્વર, હે વિશ્વેશ્વર

પ્રભુ પ્રાર્થના અમારી સ્વીકાર કરો

ના લગાડો વાર હવે, સંપૂર્ણપણે તમારામાં એક કરો,

હૃદયની વાત છે આજ, વાત અમારી ચિત્તે ધરો

હે સોમેશ્વર, હે મહાકાલેશ્વર, હે પ્રાણેશ્વર

પરમ શાંતિ આપો, જન્મ-મરણના ફેરા હરો

સમજમાં તમારી સમજ જગાડો, કૃપા કરો

હે પ્રભુ કરાવવું છે જે તમને, એ જ કરાવો

યત્ને યત્ને સફળ યત્ન અમારા આજ કરો

View Original
Increase Font Decrease Font

 
યત્ને યત્ને સફળ યત્ન અમારા આજ કરો

ભાવે ભાવે ભાવોમાં ભાવ તમારા જ ભરો

હે પરમેશ્વર, હે સર્વેશ્વર, હે વિશ્વેશ્વર

પ્રભુ પ્રાર્થના અમારી સ્વીકાર કરો

ના લગાડો વાર હવે, સંપૂર્ણપણે તમારામાં એક કરો,

હૃદયની વાત છે આજ, વાત અમારી ચિત્તે ધરો

હે સોમેશ્વર, હે મહાકાલેશ્વર, હે પ્રાણેશ્વર

પરમ શાંતિ આપો, જન્મ-મરણના ફેરા હરો

સમજમાં તમારી સમજ જગાડો, કૃપા કરો

હે પ્રભુ કરાવવું છે જે તમને, એ જ કરાવો



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


yatnē yatnē saphala yatna amārā āja karō

bhāvē bhāvē bhāvōmāṁ bhāva tamārā ja bharō

hē paramēśvara, hē sarvēśvara, hē viśvēśvara

prabhu prārthanā amārī svīkāra karō

nā lagāḍō vāra havē, saṁpūrṇapaṇē tamārāmāṁ ēka karō,

hr̥dayanī vāta chē āja, vāta amārī cittē dharō

hē sōmēśvara, hē mahākālēśvara, hē prāṇēśvara

parama śāṁti āpō, janma-maraṇanā phērā harō

samajamāṁ tamārī samaja jagāḍō, kr̥pā karō

hē prabhu karāvavuṁ chē jē tamanē, ē ja karāvō