આદર ચૂક્યા, સન્માન ન ચૂક્યા, ચૂક્યા જીવનના જ્યાં વ્યવહાર
સમય આવતાં આંસુ સારતાં, પૂછે ના ત્યાં કોઈ હાલહવાલ
કર્મો એવાં જ્યારે કરતા, થઈને એ બેફામ
ભોગવવા ટાળે તો કરગરતા એવા, જાણે અજાણે બન્યા શિકાર
Respect was missing but pride was not missing, where the life’s day to day activities were missed.
When the time came, the tears flowed, nobody asks about our situation.
When we did the Karmas without any control
While suffering, we were always pleading, unknowingly became a victim.
- સંત શ્રી અલ્પા મા