Share આધિ, વ્યાધિ, ઉપાધિની સાંકળ પ્રભુ છે એટલી મજબૂત, કે એને તોડવાના પ્રયત્નમાં હું પોતે તૂટી જાઉં છું, પણ પાછો એમાં ને એમાં સંકળાતો જાઉં છું, પ્રભુ જાણું છું તમારું સ્વરૂપ, તોય સ્વીકારતા પીછે હઠ કરું છું. - સંત શ્રી અલ્પા મા Previous આદર ચૂક્યા, સન્માન ન ચૂક્યા, ચૂક્યા જીવનના જ્યાં વ્યવહાર Next આપીને આ જગના એક-એક દૃશ્યને આકાર