બાગમાં અમારા, ખીલતા પુષ્પો સદાબહાર છે
ધડકતા અમારા દિલમાં, પ્રભુ, તમારો જ પ્યાર છે
હૈયામાં અમારા તો એક જ દ્વાર છે
ત્યાં તો બસ તમારો ને તમારો પ્યાર છે
The flowers blooming in our garden are evergreen.
In the beating hearts of ours, O Lord, is only your love.
In our hearts, there is only one door, there is only yours and yours love.
- સંત શ્રી અલ્પા મા