બેફામ વર્તન તારાં ને બેકાબૂ ભાવોના ઉછાળા રહ્યા છે તને રડાવી
હસવું હશે તો છોડવી પડશે, તને તારી ઇચ્છાઓની સવારી
કર્મોથી કર્મો મટે છે, એ તો કુદરતની બનાવેલી રીત ન્યારી
You have been in sorrow due to your inexplicable behaviour and your inexplicable wishes,
If you wish happiness, you will have to leave the carriage of your desires ,
The karma will cure the karma, this is the law of nature.
- સંત શ્રી અલ્પા મા