Read Quote

Share
 
 
ભીડ ભરી આ દુનિયા, ભીડ વિનાની ના કોઈ જગા ખાલી છે
જુઓ અંદર કે બહાર, ભીડ ભરેલું હરએક દૃશ્ય છે
ભીડ ભરેલી આ દુનિયામાં, લોકો ગુમ થાતા ને થાતા રહ્યા છે
નોંધાવે છે જે ફરિયાદ, ખબર એને પણ નથી, આખરે શોધવાની કોને જરૂર છે
આ ભીડમાં, ફરિયાદ પણ ગુમ થઈ જાય છે

In this crowded world, there is no empty space, whether you see inside or outside.
There is not a single picture without the crowd.
In this crowded world, people are getting lost and lost.
Those who file a complaint, they do not know, who to search for in this crowd, even the complaint gets lost.



- સંત શ્રી અલ્પા મા

 
ભીડ ભરી આ દુનિયા, ભીડ વિનાની ના કોઈ જગા ખાલી છે
જુઓ અંદર કે બહાર, ભીડ ભરેલું હરએક દૃશ્ય છે
ભીડ ભરેલી આ દુનિયામાં, લોકો ગુમ થાતા ને થાતા રહ્યા છે
નોંધાવે છે જે ફરિયાદ, ખબર એને પણ નથી, આખરે શોધવાની કોને જરૂર છે
આ ભીડમાં, ફરિયાદ પણ ગુમ થઈ જાય છે
ભીડ ભરી આ દુનિયા, ભીડ વિનાની ના કોઈ જગા ખાલી છે /quotes/detail.aspx?title=bhida-bhari-a-duniya-bhida-vinani-na-koi-jaga-khali-chhe