Read Quote

Share
 
 
ભૂલીને આનંદભરી વાતો, દર્દ ભરી વાતોને દોરાવી શું
ભૂલીને મીઠું હાસ્ય, ખારા આંસુઓને વહાવવાના શું
દુઃખભરી પળને યાદ કરી, દર્દની ફરિયાદ કરવી શું
જીવનમાં ભૂલીને જીવનના સિદ્ધાંતને, એમાં જીવવું શું

Forgetting the happy talks, why go into the sad talks?
Forgetting the sweet smile why flow the salty tears?
Remembering the sad moment, why to complain about the pain?
Forgetting in life the principles of life, why live like that?



- સંત શ્રી અલ્પા મા

 
ભૂલીને આનંદભરી વાતો, દર્દ ભરી વાતોને દોરાવી શું
ભૂલીને મીઠું હાસ્ય, ખારા આંસુઓને વહાવવાના શું
દુઃખભરી પળને યાદ કરી, દર્દની ફરિયાદ કરવી શું
જીવનમાં ભૂલીને જીવનના સિદ્ધાંતને, એમાં જીવવું શું
ભૂલીને આનંદભરી વાતો, દર્દ ભરી વાતોને દોરાવી શું /quotes/detail.aspx?title=bhuline-anandabhari-vato-darda-bhari-vatone-doravi-shum