છીએ અમે અજ્ઞાની, એમ કહેવાથી જ્ઞાની બની જવાતું નથી
છે શક્તિ એક બુંદ પીવાની, પૂરો સાગર પી શકતા નથી
છે બુંદ તો સાગરમાં સમાયું, પણ અમૃત તો એક બુંદ છે
જ્ઞાની બનવા, સમુંદર પીવાની જરૂરત નથી
We are the unknowledgeable, saying this one does not tend to become knowledgable,
The strength is to drink one drop, one cannot drink the whole ocean,
The drop mingles in the water,
But the nectar is just one drop,
To become knowledgeable, one does not need to drink the ocean.
- સંત શ્રી અલ્પા મા