છે સહારો તો તારા નામનો, નથી બીજી કોઈ આશરો રે
છે પુષ્પ અને કંટક તારી પાસે, કોને શું આપવું, છે એ તારે હાથ રે
આપીશ જે તું મને, સ્વીકારીશ જોડી હાથ રે
નહીં હોય કોઈ ફરિયાદ એની, કે નહીં હોય અસ્વીકાર રે
Your name is the only support, there is no other hope.
You have a flower and a thorn with you, who to give what, that you will give yourself.
If you accept me with folded hands, there will be neither complaint, nor unacceptance.
- સંત શ્રી અલ્પા મા