દર્દના ઘા ઝીલતો જાઉં છું
તોય અહંકારમાં હું રાચતો જાઉં છું
ભૂલી દુઃખદર્દને, સાથ સદા એનો નિભાવતો હું જાઉં છું.
I am suffering the pain of the wounds,
Yet, I am entangled in ego,
Forgetting sorrow and pain, I keep its company forever.
- સંત શ્રી અલ્પા મા