Share દવાથી દર્દ તો દૂર થાય, તોય દર્દ દવામાં ના સમાય હોય જો દર્દ દવામાં, તો દર્દ બેઈલાજ બની જાયWith medication pain is released , yet, pain does not fit in the medicine, If the pain is in the medication, then pain cannot be cured. - સંત શ્રી અલ્પા મા Previous દર્દના ઘા ઝીલતો જાઉં છું Next દેહ છે જ્યાં, દર્દ ત્યાં તો થવાનું છે