Read Quote

Share
 
 
ધાર્યું અહિયાં કોનું થાય છે
કરવા જતા ધાર્યું, અણધાર્યું કાંઈક તો થઈ જાય છે
ગમતું તો ક્યારેક જ થાય છે
તો ક્યારેક ઉપાધી બની સામે એ આવી જાય છે
આ ધાર્યા ને અણધાર્યાના ચક્કરમાં, અંતે તો એક નક્કી થાય છે
જીવન એમાં ને એમાં વીતી જાય છે

Whose wish is ever fulfilled?
While doing it, desired, undesired, something else happens,
What one likes is rarely fulfilled
Sometimes it becomes a burden and come in front of you,
In the whirlpool of the desired and the undesired,
In the end it is decided,
The life comes to an end thinking about it.



- સંત શ્રી અલ્પા મા

 
ધાર્યું અહિયાં કોનું થાય છે
કરવા જતા ધાર્યું, અણધાર્યું કાંઈક તો થઈ જાય છે
ગમતું તો ક્યારેક જ થાય છે
તો ક્યારેક ઉપાધી બની સામે એ આવી જાય છે
આ ધાર્યા ને અણધાર્યાના ચક્કરમાં, અંતે તો એક નક્કી થાય છે
જીવન એમાં ને એમાં વીતી જાય છે
ધાર્યું અહિયાં કોનું થાય છે /quotes/detail.aspx?title=dharyum-ahiyam-konum-thaya-chhe-karava-jata