ધર્યું છે જે ફૂલ આપને, છે એ તો હૈયું અમારું
પ્રેમેધરી આપ એને સ્વીકારજો
લાગે જો અધૂરા એમાં કાંઈ, સંપૂર્ણ એને બનાવી દેજો
I have offered flowers to You, it is my heart
Lovingly, You accept it
If You feet it incomplete, You complete it.
- સંત શ્રી અલ્પા મા