Read Quote

Share
 
 
ઘડી બે ઘડી કાજે આવીને, તમે કેટકેટલું કરી જાઓ છો
તન મન ને અમને તનાવમુક્ત કરી જાઓ છો
આંખોમાં અમારા મીઠા, સ્વપ્ન પરોવી જાઓ છો
દિલને અમારા, ઘડી બે ઘડીમાં ચોરી જાઓ છો

You come for a few moments, yet you do so much
You make my mind, body and me stress free,
You fill our eyes with beautiful and sweet dreams,
And our hearts in a moment, you steal it.



- સંત શ્રી અલ્પા મા

 
ઘડી બે ઘડી કાજે આવીને, તમે કેટકેટલું કરી જાઓ છો
તન મન ને અમને તનાવમુક્ત કરી જાઓ છો
આંખોમાં અમારા મીઠા, સ્વપ્ન પરોવી જાઓ છો
દિલને અમારા, ઘડી બે ઘડીમાં ચોરી જાઓ છો
ઘડી બે ઘડી કાજે આવીને, તમે કેટકેટલું કરી જાઓ છો /quotes/detail.aspx?title=ghadi-be-ghadi-kaje-avine-tame-ketaketalum-kari-jao-chho