Read Quote

Share
 
ઘેરાયેલા આકાશમાં સૂર્ય જ્યારે ઉદય થાય છે
અંધકાર દૂર થઈ જાય છે, અજવાળા પથરાઈ જાય છે
વાદળા વરસવાનું ભૂલી, વિખરાઈ જાય છે
વરસાદની ધારને બદલે, પ્રકાશના કિરણ પથરાઈ જાય છે

In the dark sky when the sun rises, the darkness goes away, and light spreads around.
The clouds disperse, forgetting to shower. Instead of the showers of the rain, the rays of light spreads around.

- સંત શ્રી અલ્પા મા

ઘેરાયેલા આકાશમાં સૂર્ય જ્યારે ઉદય થાય છે
અંધકાર દૂર થઈ જાય છે, અજવાળા પથરાઈ જાય છે
વાદળા વરસવાનું ભૂલી, વિખરાઈ જાય છે
વરસાદની ધારને બદલે, પ્રકાશના કિરણ પથરાઈ જાય છે
ઘેરાયેલા આકાશમાં સૂર્ય જ્યારે ઉદય થાય છે /quotes/detail.aspx?title=gherayela-akashamam-surya-jyare-udaya-thaya-chhe