Read Quote

Share
 
 
હે અનંત કૃપાળુ દેવ, કૃપા તારી અનંત છે
એ અનંત કૃપાને લીધે જ, જીવના તૂટે બધા તંત છે
સોંપે જ્યાં તને કોઈ ત્યાં, તું ઝીલે સઘળો ભાર છે
ત્યાં જ તો એનો બેડો પાર છે

Hey, eternal God, You have bestowed innumerable blessings,
Because of your infinite blessings, one’s all life’s difficulties disappear.
One who surrenders to You, You carry all their burdens;
There only he will achieve in abundance.



- સંત શ્રી અલ્પા મા

 
હે અનંત કૃપાળુ દેવ, કૃપા તારી અનંત છે
એ અનંત કૃપાને લીધે જ, જીવના તૂટે બધા તંત છે
સોંપે જ્યાં તને કોઈ ત્યાં, તું ઝીલે સઘળો ભાર છે
ત્યાં જ તો એનો બેડો પાર છે
હે અનંત કૃપાળુ દેવ, કૃપા તારી અનંત છે /quotes/detail.aspx?title=he-ananta-kripalu-deva-kripa-tari-ananta-chhe