હે પ્રભુ, તારી અદાથી પ્યાર કરું
જીવનમાં કદી ના કોઈ ફરિયાદ કરું
કરું યાદ એટલું તને, એમાં મારી ભાન હું ભૂલું
Hey God, with your style, I love in life
Never should I complain about anything,
I remember you so much that in that remembrance , I forget myself.
- સંત શ્રી અલ્પા મા