જીતે બેકાબુ બનાવ્યો, હારે હોશ ઉડાવ્યા
ના આવી શક્યો આ પરિસ્થિતિથી બહાર હું
જોશ એના માટે મેં તો ખૂબ જોવડાવ્યા
The victory made me out of control, the loss made me depressed,
I could not come out of this circumstance,
I have seen lot of enthusiasm for that.
- સંત શ્રી અલ્પા મા