જીતી નથી શકતો મારી જાતને
તોય અન્ય સંગ લડાઈ છેડવા હું જાવ છું
જુઓ તો ખરા મારી નાદાની
કે બહાનું શોધીને પોતાને હાથે મુસીબત નોતરું છું
Although, I cannot conquer over myself yet,
I go to wage a war against the others,
Just look at my immaturity,
I am searching for the excuse and inviting trouble with my own hands.
- સંત શ્રી અલ્પા મા