જીવનમાં મળ્યું હતું જેના થકી, અમને માન સન્માન
કરતા ના ચૂક્યા અમે, એનું રે અપમાન
જીવનમાં ક્યાંથી મળે, અમને રે હવે તો માન
English Translation
In life, the respect we got from those, we did not miss a chance to insult them. How can we get respect in life, now!
- સંત શ્રી અલ્પા મા