Read Quote

Share
 
 
જીવનના વહેમ કેવા બદલાયા છે, કેવા બદલાયા છે
જોમવંતા આજે તો શક્તિહીન બન્યા છે
તેજવંતા આજે તો નિસ્તેજ બન્યા છે
ધ્રુજાવનારા આજે તો ધ્રૂજનારા બન્યા છે
દિવસો આવા તો કેવા બદલાયા છે
આઝાદ થઈ ફરનારા આજે મજબૂર બન્યા છે

The doubts have changed so much in life, have changed in life
The powerful have become powerless
The shining ones, have become dull
The brave ones, have become cowards
How have the days changed so much,
The ones moving freely and enjoying their freedom, have become helpless now.



- સંત શ્રી અલ્પા મા

 
જીવનના વહેમ કેવા બદલાયા છે, કેવા બદલાયા છે
જોમવંતા આજે તો શક્તિહીન બન્યા છે
તેજવંતા આજે તો નિસ્તેજ બન્યા છે
ધ્રુજાવનારા આજે તો ધ્રૂજનારા બન્યા છે
દિવસો આવા તો કેવા બદલાયા છે
આઝાદ થઈ ફરનારા આજે મજબૂર બન્યા છે
જીવનના વહેમ કેવા બદલાયા છે, કેવા બદલાયા છે /quotes/detail.aspx?title=jivanana-vahema-keva-badalaya-chhe-keva-badalaya-chhe