કહેવું હતું કાંઈ ને કહી દીધું તો કાંઈ
ન ગોઠવ્યા જ્યાં શબ્દ, ત્યાં તો અર્થ બદલાય ગયા
કરવો હતો ભૂલનો સ્વીકાર
બદલાયો જ્યાં એનો આકાર
ફરી ત્યાં તો ભૂલ હું કરી બેઠી
I wanted to say something and said something else.
When the words are not synchronized, then the meaning gets altered.
I wanted to accept the mistake, but by giving shape to the acceptance, I made a mistake.
- સંત શ્રી અલ્પા મા