Read Quote

Share
 
 
કહેવું શું એને, જે ના ઓળખી શકે પોતાને
કરે ના કોશિશ પણ કદી ઓળખવાની
રહે સદા નશામાં એવો કે સાંભળી ના શકે
પોતાના અંતરની વાતને કહેવું તો કહેવું શું એવા જડને

What to speak about a person, one who does not recognise himself,
Efforts are also not rewarded,
He is so much always in intoxication, That he cannot hear.
What to tell of our inner thoughts,
Our state is such.



- સંત શ્રી અલ્પા મા

 
કહેવું શું એને, જે ના ઓળખી શકે પોતાને
કરે ના કોશિશ પણ કદી ઓળખવાની
રહે સદા નશામાં એવો કે સાંભળી ના શકે
પોતાના અંતરની વાતને કહેવું તો કહેવું શું એવા જડને
કહેવું શું એને, જે ના ઓળખી શકે પોતાને /quotes/detail.aspx?title=kahevum-shum-ene-je-na-olakhi-shake-potane