કર્યા કૃત્ય એવા રે અમે કરીએ,
દોષ બધા નસીબને આપી એ રે.
ના કર્યો સ્વીકાર જ્યારે નસીબે દોષનો,
તો દોષ બધો ભગવાનને આપીએ રે.
We have performed such deeds,
We have put all the blame on the destiny,
When destiny refused to acknowledge the blames,
The blame was put on God, the almighty.
- સંત શ્રી અલ્પા મા