પથ્થરને પૂજે, એ પહેલા, જીવતા માણસ પર નજર કરજે તું
જલાવીને એને, દીપક મંદિરમા ના જલાવજે તું
English Translation
Before worshipping a stone idol,
Cast a glance on the living being,
Taking care of It as a lamp,
Do not Light it in the temple.
- સંત શ્રી અલ્પા મા