Read Quote

Share
 
પ્રભુ તારા પ્રીતનું, ગીત મારે ગાવું છે
તારા સંગીતના તાને તાને, સંગ તારી રહેવું છે
તારી સુગંધથી મને મારા, તનમન મહેવવાં છે
વસાવીને અંતરમાં પ્રેમનું પાન, કરવું છે ને કરાવવું છે
મન ઝૂમી ઊઠે સંગે તારી, એવું સંગીત ચાહું છું.

Hey God, I want to sing a song of love for You
With the melody of music, I want to be with You
With Your fragrance, I want it to feel in my body and soul
By residing the leaf of love, I want to do it and want others to do it
My mind swings with the music of Your love, I wish for such music.

- સંત શ્રી અલ્પા મા

પ્રભુ તારા પ્રીતનું, ગીત મારે ગાવું છે
તારા સંગીતના તાને તાને, સંગ તારી રહેવું છે
તારી સુગંધથી મને મારા, તનમન મહેવવાં છે
વસાવીને અંતરમાં પ્રેમનું પાન, કરવું છે ને કરાવવું છે
મન ઝૂમી ઊઠે સંગે તારી, એવું સંગીત ચાહું છું.
પ્રભુ તારા પ્રીતનું, ગીત મારે ગાવું છે /quotes/detail.aspx?title=prabhu-tara-pritanum-gita-mare-gavum-chhe