ફૂલ બનુ હું પ્રભુ, તો રહું તારા ચરણમાં
ચંદન બનું, તો તારા અંગેઅંગને મહેકાવું
સદ્દગુણો તો એવા ભરજે મારી અંદર
નિત્ય તારી શોભામાં અભિવૃદ્ધિ કરું
I wish to become a flower, O Divine, Hence I can stay in your feet. I do not become stale, fill such fragrance.
Please fill such good attributes in me that I make an addition to your glory.
- સંત શ્રી અલ્પા મા