Read Quote

Share
 
 
પ્રભુ તારો વિશ્વ પરનો વિશ્વાસ
ને લોકોનો વિશ્વ પર અવિશ્વાસ
આ ક્યાં સુધી ચાલતું રહેશે
ઊલટો આ વ્યવહાર ક્યારે સીધો થાશે?

God, You have Faith for this world,
And the people have mistrust for this world,
Till when will this go on,
This opposite behaviour, when will it be rectified?



- સંત શ્રી અલ્પા મા

 
પ્રભુ તારો વિશ્વ પરનો વિશ્વાસ
ને લોકોનો વિશ્વ પર અવિશ્વાસ
આ ક્યાં સુધી ચાલતું રહેશે
ઊલટો આ વ્યવહાર ક્યારે સીધો થાશે?
પ્રભુ તારો વિશ્વ પરનો વિશ્વાસ /quotes/detail.aspx?title=prabhu-taro-vishva-parano-vishvasa